SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ થશે અને પ્રકાર ૫. ૧૦ . એ દુઃખ દૂર થાય, ને મારા સ્વદેશિને સુધારે થાય એમ સમજીને જેવું મને માલુમ પડેલું તેવું આ ગ્રંથ દ્વારે વિદિત કર્યું છે.” કવિ દલપતરામના ભૂતનિબંધ' એટલે આ નિબંધ પ્રખ્યાત થયે નથી, છતાં ગુજરાતી હિંદુ સમાજમાંથી દંભને વહેમને પ્રતીકાર : કરનારા શરૂઆતના સુધારામાં આ લેખકનું નામ ગણના પામે તેવી એના લખાણની ગુણવત્તા છે. ૧. ડાકણ વિશે નિબંધ નિબંધ ૧૮૫૪ રા. વિ. સ. અમદાવાદ અભ્યાસ-સામગ્રી ગુજરાત વર્નાકયુલર સોસાયટીને ઈતિહાસ, વિ. ૧, પૃ. ૬ - ૬૩. ૧ “ડાણ વિશે નિબંધ પૂ. ૪૬
SR No.032069
Book TitleGranth Ane Granthkar Pustak 10
Original Sutra AuthorN/A
AuthorDhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1952
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy