Book Title: Granth Ane Granthkar Pustak 10
Author(s): Dhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________
પ્રથા-ચરિતાવવિભ
તેમના મામા વૈદરાજ પ્રભુરામ જીવનરામના હાથ નીચે સ્થપાયેલી દ્વેદધર્માંસલા'માં એક સારા પ્રમાણિક માણસની જરૂર પડી. સ. ૧૯૨૯ માં કેશવલાલને મામાએ એ જગ્યા પર નિયુક્ત કર્યાં. કેશવલાલને જીવનકાર્ય મળી ગયું. યશ કે ધનની લાલસા વિના નિઃસ્પૃહપણે જીવનભર—એટલે કે લગભગ ૨૩ વર્ષ સુધી સતત—કેશવલાલે વેધમ સભાની ઉન્નતિ માટે એકધારું નિષ્ઠાપૂર્વક કામ કર્યુ.
80
"
વિ. સં. ૧૯૨૬ (ઈ. સ. ૧૮૭૦)ના અરસામાં સમગ્ર પશ્ચિમ ભારતમાં પ્રાચીન સંસ્કારનું ઉચ્છેદન કરવા ઇચ્છતા પાશ્ચાત્ય સુધારે ચોમેર પેાતાનું વસ્ત્ર પાડી રહ્યો હતો. તે વખતે કેટલાક સ્વધર્મ પ્રેમી અને સ્વદેશહિતૈષો સજ્જનેાએ તેને ખાળીને પ્રાચીન આ ધમ અને સંસ્કૃતિના પુનરુજ્જીવન સારુ પ્રયાસે કર્યાં હતા તે હકીકત સુપ્રસિદ્ધ છે. આ પ્રયાસેામાં સ્વામી દયાનંદ સરસ્વતીને ‘આ`સમાજ' સૌથી વિશેષ નોંધપાત્ર છે. મુંબઈમાં ‘આ સમાજ'ની સ્થાપના થઇ તે પહેલાં ઘેાડાક સ્વધર્મોભિમાની ગૃહસ્થાના પ્રયાસથી · વેક્તશ્રવણુ ' નામની એક સભા સ્થપાઇ હતી. તેમાં દર રવિવારે પંડિત જયકૃષ્ણ જીવનરામ વ્યાસ વેદાન્તનુ પ્રવચન કરતા. સભા તરફથી, આ ધર્મોનું મહત્ત્વ લેાકામાં પ્રચલિત થાય તે હેતુએ, ‘હૃદયચક્ષુ' નામે માસિક પત્ર નીકળતું હતું. ઘેાડા વખત પછી સભાને મૂર્તિપૂજા સંબંધે સ્વામી ધ્યાન સાથે મતભેદ પડયા. તેથી તેને મળતું પાષણુ અનેક રીતે ઓછું થઇ ગયું. આ વખતે કેશવલાલભાઈના મામા વૈદ્યરાજ પ્રભુરામના ઉદાર આશ્રયથી એ સભા ટકી રહી, અને કાયમ દેખરેખ રાખીને સભાની પ્રવૃત્તિઓને બરાબર ચલાવે તેવા નિષ્ઠાવાન મણુસ તરીકે કેશવલાલની પસંદગી થઈ. સલાનું નામ વેધ સભા' પડયુ. અને તેનું મુખ્ય પત્ર 'આર્યધર્મ પ્રકાશ' થયું. કેશવલાલ આર્યધર્મપ્રકાશ'ના તંત્રી થયા.
વેધમ અને વેધ સભાના ઉત્કૃષ્ટ એ કેશવલાલભાઈએ ઈશ્વરપ્રીત્ય સ્વીકારેલું કામ હતું. 'આધપ્રકાશ'માં તેમણે વ્યવહારના અવલાકન અને આધ્યાત્મિક ચિંતનના પરિપાક રૂપે અનેક લેખા લખ્યા હતા. તે ઉપરાંત ‘શ્રીમદ્ ભાગવત', દેવી ભાગવત', ભગવદ્ ગીતા', યેાગવાસિષ્ઠ, આદિ સૌંસ્કૃત ધર્માંત્ર ંથેના અનુવાદ પાતે કરીને આય ધપ્રકાશ' માં હપ્તે હપ્તે છાપતા હતા. શંકરાચાય`પ્રણીત ‘ચપટ૫રિકા' તથા ' મણિરત્નમાળા' 'ઉપર પાતે ગુજરાતીમાં ટીકા કરીને બન્નેને