Book Title: Dharmratna Prakaran Part 02
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
मारत..
ज्यते इत्युपभोगोऽनपानादि. परीति पुनःपुन बहिर्वा भुज्यत इति परिभोगो हिरण्यवस्त्रादि.
आह. - ___ ननु यद्यत्र हिरण्यादय उपभोगपरिभोगशब्दवाच्या- स्तर्हि कर्मत इदं व्रतं नोपपद्यते-कर्मशब्दस्य क्रियावचनत्वेन युष्माकमभिप्रेतस्वात्-कर्मणश्योपभुज्यमानत्वपरिभुज्यमानत्वयोरसंभवात्.
सत्यं. किंतु कर्मणो वाणिज्यादेरुपभोगपरिभोगकारणत्वात् कारणे च . कार्योपचारात् कर्मणैवोपभोगपरिभोगवाच्यता विवक्षितेत्यलं चर्चया.
उपभोगपरिभोगयो-व्रतं नियतपरिमाणादिकरणमुपभोगपरिभोगव्रतं. तत्र भोजनतस्तावत् श्रावकेण प्राशुकैषणीयभोजिना भवितव्यं तद
તે બે પ્રકારે છે–ભજનથી અને કર્મથી. ત્યાં ઉપ એટલે એકવાર અથવા અંદર વપરાય તે ઉપભેગ. તે અને પ્રાણી વગેરે છે. પરિ એટલે વારંવાર અથવા બાહેર વપરાય તે પરિભેગ, તે ધન વસ્ત્ર વગેરે છે.
કોઈ પૂછશે કે, જે ઇહ ઉપભેર પરિભોગ શબ્દ હિરણ્ય વગેરે લઈએ, તે કર્મથી એ વ્રત કેમ કહેવાશે ? કેમકે કર્મ શબ્દને તે તમે ક્રિયાવાચક માને છે, માટે કર્મને કંઈ ઉપગ પરિભંગ થઈ શકે નહિ.
તેને એ કહેવાનું છે કે, એ વાત ખરી છે, પણ કમ જે વેપાર વગેરે તે ઉપભોગ પરિભેગનાં કારણ છે, તેથી કારણમાં કાર્યને ઉપચાર કરવાથી કર્મ શબ્દ કરીને જ ઉપભાગ પરિબેગ જણાવવા ઈચઢેલા છે, આટલી ચર્ચાજ બસ છે.
ઉપભોગ પરિભેગનું વ્રત એટલે નિયત પરિમાણું કરવું તે ઉપભોગ પરિભોગ વ્રત. ત્યાં ભેજનથી શ્રાવકે બની શકે તે પ્રાક અને એષણીય આહાર ખા. તેમ
. .७
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org