Book Title: Anavashyak Digambar Jain Murtipuja
Author(s): Pushp, Champaklal Jain
Publisher: Kapurchand Ranchoddas Mehta

View full book text
Previous | Next

Page 11
________________ દીગંબરીય જૈન મૂર્તિ પૂજકો માટેજ આ અનુવાદ છે. અન્ય ધર્માવલંબી મૂર્તિપૂજકે બધુઓને આ ગ્રંથ સાથે કઈ પ્રકારને સંબંધ નથી. કાઈપણ મુર્તિપુજક ભાઈઓની લાગણી ન દુઃખાય તે માટે ગ્રંથનું પ્રયોજન જણાવ્યું છે. માત્ર સારાષ્ટ્રવાસ જૈન જગત પાસે દિગંબરીય અમૂતિ પૂજકના વિચારે જે પ્રરૂપે હિંદીમાં બહાર પડયા છે, તે પ્રશ્નને પરથી આ ગ્રંથ દિગંબરીય છે એમ નિર્ણય કરશે અને તેમાં પણ અનુવાદમાં કઈ પ્રકારે ભાષાદેષ કે આત્મીક ભાવમાં અસંતોષ જણાય તે તે નિમિત્તે ક્ષમા યાચવાનું જ મારે માટે શ્રેયકર છે. આપ પાઠકે હંસવૃતિથી વાંચશે એવી આશા સાથે વિરમું છું. • વિક્રમાર્ક ૧૭ ) લી. વૈદ્યશાસ્ત્રી, જયેષ્ઠ કૃણ (મણિશંકર કાલીદાસ યાજ્ઞિક અષ્ટમી કે મહાવીર ફાર્મસી-રાજકોટ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 176