________________
દીગંબરીય જૈન મૂર્તિ પૂજકો માટેજ આ અનુવાદ છે. અન્ય ધર્માવલંબી મૂર્તિપૂજકે બધુઓને આ ગ્રંથ સાથે કઈ પ્રકારને સંબંધ નથી.
કાઈપણ મુર્તિપુજક ભાઈઓની લાગણી ન દુઃખાય તે માટે ગ્રંથનું પ્રયોજન જણાવ્યું છે. માત્ર સારાષ્ટ્રવાસ જૈન જગત પાસે દિગંબરીય અમૂતિ પૂજકના વિચારે જે પ્રરૂપે હિંદીમાં બહાર પડયા છે, તે પ્રશ્નને પરથી આ ગ્રંથ દિગંબરીય છે એમ નિર્ણય કરશે અને તેમાં પણ અનુવાદમાં કઈ પ્રકારે ભાષાદેષ કે આત્મીક ભાવમાં અસંતોષ જણાય તે તે નિમિત્તે ક્ષમા યાચવાનું જ મારે માટે શ્રેયકર છે.
આપ પાઠકે હંસવૃતિથી વાંચશે એવી આશા સાથે વિરમું છું. • વિક્રમાર્ક ૧૭ ) લી. વૈદ્યશાસ્ત્રી, જયેષ્ઠ કૃણ (મણિશંકર કાલીદાસ યાજ્ઞિક અષ્ટમી કે મહાવીર ફાર્મસી-રાજકોટ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com