Book Title: Anavashyak Digambar Jain Murtipuja Author(s): Pushp, Champaklal Jain Publisher: Kapurchand Ranchoddas Mehta View full book textPage 9
________________ स्तूयते सर्व देवते "रित्युत्ते परमेश्वरे ब्राह्मणस्योपाधौच અહિં મૂર્તિપૂજા એ ધ્વનિ નિકલતે નથી; તેથી પદ્મનંદી પણ દિગંબરીય અનાવશ્યક મૂર્તિ પૂજા માટે કુંદકુંદાચાર્યજીનાં સૂરમાં પોતાને સૂર મિલાવે છે. આજનાં વિષમ કાળને સ્પર્શ દિગંબરીય સમાજને પણ થયો છે તેથી તારણ પંથ આદિ ભિન્નભિન્ન શાખાઓ તેમાં પડી છે; પણ સાંભળવા પ્રમાણે હમણાં સૌરાષ્ટ્રમાં પણ દીગંબરીય મંડલની સંખ્યા વધે તેમ એક મંડલને જમ થયું છે, પણ તે મંડલને દિગંબરીય મંડલ કહેવું કે ! સ્થાનકવાસી કિંવા તા. મૂર્તિપૂજક કહેવું અથવા તે શ્રીમદ્ રાજચંદ્રજીનું મંડલ ગણવું તે વિષે હજુ આત્મતૃપ્તિ થાય તે નિર્ણય તે મંડલના અનુયાયીઓ પણ કરી શક્યા નથી એટલે મારે તે વિષે આ ક્ષણે નિર્ણય કરવાનું રહેતું નથી. દિગંબર જેમાં પણ એક અમૂર્તિપૂજક વર્ગ (તારણપંથ) અને બીજે મૂર્તિપૂજક વગ છે. તેમાં તારણપથ દિગંબરીય મંડલ તરફથી અનાવશ્યક દિગંબર મૂર્તિપૂજા વિષયનું વિધવિધ સાહિત્ય પ્રકાશન પામ્યું છે. તે સંસ્થાએ ભારતમાં દરેક જૈનધર્મપ્રેમી આ સાહિત્યને સ્વપ્રાંતીય ભાષામાં અનુવાદ કરી તેને પ્રચાર કરે એમ સૂચના પણ કરી છે. આ જૈન ધર્મની સેવારૂપ સૂચનાને લક્ષ્યરૂપે રાખી મારા મિત્રે મને અનુવાદ લખવા પ્રેરણા કરી પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 176