________________
મારૂં ધ્યેય તે હિંદી પુસ્તકનાં માત્ર અનુવાદ પુરતું ન હતું પણ શ્રી કુંદકુંદ ભગવાન સ્વયં મૂર્તિપૂજન વિષે જે વિચારો ધરાવતા હોય તે સાહિત્ય મેળવી અને તેમનો અભિપ્રાય: અનાવશ્યક દિગંબરીય મૂર્તિ પૂજનનાં પક્ષમાં હોય તે જ મારે અનુવાદ લખવે, આ મારા આત્મિય-વિચારો હેઈને બનતા પ્રયાસે મેં શ્રી કુંદકુંદ ભગવાનનું પ્રાપ્ત સાહિત્ય અવલોકયું અને તેમની વિચારધારા પણ અનાવશ્યક મૂર્તિપૂજાનાં તરફેણમાં જવામાં આવી તેથી અષ્ટ પ્રાભૂતેમાંથી શ્રી કુંદકુંદ ભગવાનનાં શબ્દોનાં પ્રમાણ આપીને પ્રારંભ કર્યો છે. તે સેવાને અધિકાર મારો છે, અને પ્રતિર રૂપે જે વિનેદપૂર્ણ ચર્ચા છે તે ચંપકલાલ જૈની તથા પુષ્પ–
આ જુગલજોડીની તપશ્ચર્યા છે. પ્રશ્નોત્તરની પુષ્પ વાટિકામાં સુમધુર ગુલાબને પરિમલ છે, ગુલાબ વૃક્ષમાં કાંટા હોવાનું કેણ નથી જાણતું છતાં ગુલાબ તે ગુલાબજ છે –
હિંદી પ્રશ્નને ગ્વાલીયર સ્ટેટ (ગંજબા-દા) અને ભિન્નભિન્ન અમૂતિ પૂજક દીગંબરીય ભાઈઓ તરફથી પ્રસિધ્ધ થયા છે. તેને આ અનુવાદ જ છે.
જૈન અધ્યાત્મ વાઈમયમાં કેવળ ચૈતન્યની ઉપાસના પર વધારે લક્ષ્ય ખેંચ્યું છે, ત્યારે અધ્યાત્મ પ્રાધાન્ય તત્વદર્શનમાં જડ મૂર્તિપૂજાનું સ્થાન કઈ અપેક્ષાએ હોઈ શકે?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com