Book Title: Anavashyak Digambar Jain Murtipuja
Author(s): Pushp, Champaklal Jain
Publisher: Kapurchand Ranchoddas Mehta

View full book text
Previous | Next

Page 7
________________ કરવાને સ્વીકાર કર્યો પણ આ ગ્રંથ તૈયાર થયા પછી દિગંબરીય મૂર્તિપૂજક ભાઈઓને પુણ્યપ્રકોપ સહન કરે પડશે એ નિર્ણય પણ તે સમયે કરી લીધું હતું. આ ગ્રંથને હેતુ દીગંબરીય જગતની માન્યતા સામે વિરોધરૂપે નથી કિન્તુ બૃહદ્ સૌરાષ્ટ્રીય સ્થાનકવાસી જૈન જગત્ શ્રી કુંદકુંદ ભગવાનનાં શબ્દ ચિત્રમાં મુગ્ધ બની શ્રી ગણધર પ્રણિત બત્રીશ – સિદ્ધાંત વાણી: જેને પ્રભુની વાણું કહેવામાં હરકત નથી, તેનાંથી વિમુખ ન બને તે હેતુને દ્રષ્ટિ સામે રાખી “અનાવશ્યક દિગંબર મૂર્તિપૂજા” કિંવા શ્રી કુંદકુંદ વચનામૃત લખવાનું કર્યું છે. શ્રી કુંદકુંદાચાર્યજીનાં શબ્દમાં શ્રાવકની પરૂ ત્રેપન ક્રિયાઓ કહી છે, તેમાં કઈ પણ સ્થળે મૂર્તિ પૂજનનું વિધાન આપ્યું નથી તે પછી શ્રી કુંદકુંદ મહારાજનાં વિચારને અનુયાયિ વર્ગ મૂર્તિપૂજનનું નાટક કઈ દ્રષ્ટિએ કરે છે તે સમાધાન હજુ થતું નથી. गुण वय तव सम परिमा दाणं, जलगालणं, अणत्थि मियं दसणं णाणं चरितं किरिया, तेवएण सावया भणया આ શબ્દ શ્રી કુંદ. ભગવાનનાં છે. અર્થ–આઠ મૂળ ગુણ, બાર વ્રત, બાર ત૫, સમતા, અગિયાર પ્રતિમા, ચાર દાન, જલગાલન, અનસ્તમિત (રાત્રી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 176