Book Title: Anavashyak Digambar Jain Murtipuja Author(s): Pushp, Champaklal Jain Publisher: Kapurchand Ranchoddas Mehta View full book textPage 6
________________ અનુવાદની વિચારણું જિન દર્શન જેવા વિશ્વપ્રેમી અને અવિરેધી દર્શનની વર્તમાન પરિસ્થિતિ જોતાં તે પણ એક પંચમ કાલે સંકુચિત સંપ્રદાય રૂપે તેની સ્થિતિ છે. ભગવાન મહાવીરને અધ્યાત્મપૂર્ણ જૈન માર્ગ કયાં? અને આજની જૈન દર્શનનાં ઉપાસકેની વિકૃત મોદશા કયાં? જૈન દર્શનની આ સ્થિતિ કરવામાં જે કઈ જવાબદાર હોય તો તે આજની અંધશ્રદ્ધાળુ શ્રાવક પ્રજા છે. આ ગ્રંથ લેખનનું મંગલાચરણ કરતાં જ દિગંબરીય સાહિત્યનું સ્મરણ થાય છે. દિગમ્બરીય સાહિત્યનું સ્વાગત શ્રીમદ્ રાજચંદ્રજીએ સૌરાષ્ટ્રમાં કર્યું છે. શ્રી કુંદકુંદાચાર્ય મહારાજ દિગંબરીય તત્વજ્ઞ છે એમ માનવામાં જેને અવિષેધ છે. પણ જે દિગંબરીય જગત ભારતીય તમૂર્તિ–પૂજક અથવા તે સ્થાનક વાસી જૈનસંસારમાં પરમ સેવ્ય સિદ્ધાંત–આગમે કે આગમાનુકૂળ તત્વજ્ઞ પ્રણિત સનાતન જૈન સાહિત્ય પ્રતિ કટાક્ષ કરે તે તે અસહ્ય છે એમ આજનાં જૈન જગનાં પરિચયથી જણાય છે. આ ગ્રંથ લખી તૈયાર કરવાની મારા એક મિત્રની સુચના થઈસુચના આવકારપાત્ર જણાયાથી તે કાર્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 176