________________
10
પ્રસ્તાવના
આવતી હતી. શાસ્ત્રશૈલીના પૂર્ણ વેત્તા અને આગમ તથા ન્યાયના પ્રથમ પક્તિના વિદ્વાનના હાથમાંથી વિવેચન પસાર કરાવવાની ખાસ જરૂર હતી, કારણ કે ચાગ કે અધ્યાત્મના વિષયમાં શાસ્ત્રશૈલીને ખાધ કરનાર એક પણ વચન નીકળે તે મહા હાનિ કરનાર થઈ પડે એ વાતના મનમાં નિર્ણય હતા. પરાપકારશુદ્ધિથી તે મહાત્માએ પાતાના અમૂલ્ય વખત કાઢી અનેક જગાપર સુધારા કરી આપી વિવેચનને શાસ્ત્રાનુસાર કરી આપવા કૃપા કરી છે તે માટે તેઓશ્રીના અને મારા પૂજ્ય કાકાશ્રીના આ પ્રસંગે ખાસ ઉપકાર માનવાની તક લેવામાં આવે છે. મારી એવા અગિત અભિપ્રાય છે કે શાસ્ત્રવિરૂદ્ધ લખાયલું એક વચન પણુ અત્યંત નુકશાન કરે છે. કેટલાક વિદ્વાનોનું એવું માનવું છે કે સેા પૃષ્ઠમાં નેવું પૃષ્ટ ઉપયેગી હાય તા તેટલા પૂરતા તેા લાભ થાય એ વાત મને ચેગ્ય લાગતી નથી. મારા નમ્ર વિચાર પ્રમાણે શૈલી વિદ્ધના દશ પૃષ્ઠો નવું પૃષ્ઠ કરતાં વધારે નુક્શાન કરે છે અને એવાં પુસ્તકથી લાભના સભવ જ રહેતા નથી. ગમે તે પ્રકારે પ્રેસમાં પુસ્તક સેાકલી આપનાર અવ્યવસ્થિત વિચારના લેખકને અને તેવા પુસ્તકો વાંચનારને ક્દાચ આ વાત પસંદ ન આવે એ નવાજેશ છે, પરંતુ બનતી રીતે શાસ્ત્રગ્રંથનું ચાગ્ય દેહિન થવું જોઈએ એ સબંધમા તા કોઈના જૂદા મત પડે એમ સંભવ લાગત નથી. આવી રીતે તૈયાર કરેલ વિવેચન છપાવી જાહેર પ્રજાના ઉપચેગ માટે બહાર પાડ્યુ છે તે કરેલ પારણામાં કેટલે અંશે ફળીભૂત થયેલ છે તે વિચારવાનું કાર્ય વાચનારાઓનું અથવા ટીકાકારનું છે.
અર્થવિવેચન વિભાગમા કાઈ કાઈ પ્રસંગે બહુ વિસ્તાર કરથામાં આવ્યા છે. નયનિક્ષેપપર પાંચમા પદ્મમાં, ચેગસંબંધમાં છઠ્ઠા પદ્મમાં અને દર્શન સંપ્રદાયેાપર ચાળીશમા પટ્ટમાં ખાસ વિવેચન તે તે વિષયના અભ્યાસ કરીને લખવામાં આવ્યું છે. એમ કરવાના હેતુ એટલે છે કે જે અપૂર્વ ગ્રથામાં તે વિષય ચર્ચેલા છે તે વાંચવા વિચારવાના સમય ઘણા વાંચકોને મળી શક્તા નથી અને આધુનિક ગુજરાતી ભાષામા તેનું વિવેચન હાય તે શાઆવગાહનરૂચિ થવી સાવિત છે તેથી ટૂંકામાં પણ મુદ્દાસર વિવેચન એ વિષયે પર કર્યું છે. એવા ગહન વિષયે ની રેષા માત્ર પશુ ચીતરી શકાય તે પુસ્તકના કદના