________________
૧૦
શ્રી શીતળનાથ જિન સ્તવન
સબધ—આપણે શ્રી જિનેશ્વરદેવને આદશ તરીકે રાખવા અને આપણા સ વ્યવહાર એ આદશ પ્રમાણે રાખવા. એ વાત તે ઠીક છે, પણ કોઈ પણ વ્યક્તિને આદર્શ તરીકે રાખવા સાથે તે કેવા છે તેની ખરાબર એળખાણુ કરવી જોઇએ; કારણ કે આદશને ખરાખર એળખ્યા વગર તેની પૂજા કરવા મંડી જઈએ તે, ખરાખર અણીને વખતે એ આદર્શોને છેડી દઈ, ખીજી ભળતી વ્યક્તિ જ આદર્શ તરીકે લેવાના પ્રસ`ગ આવી પડે. એટલે આદર્શ વ્યક્તિને આદર્શ તરીકે સ્વીકારવા માટે એ જિનેશ્વરદેવ કેવા છે તે ખરાખર ધ્યાનમાં લેવું જોઇએ. એટલે પછી એક વાતને સ્વીકાર કર્યા પછી તેને મૂકી દેવાના પ્રસંગ ન આવે. એવી કફોડી સ્થિતિમાંથી બચી જવા માટે આદર્શની પિછાણુ આ સ્તવનમાં આપવામાં આવી છે તે વાત બહુ યેાગ્ય છે. તેથી તીથ કરદેવ અનેક રીતે આ આદશ તરીકે સ્વીકાય છે, એ બતાવવા તેઓએ અનેક રીતે આશ્ચય કારી કામેા કર્યા છે તે ઠસાવવા અનેક ત્રિભ'ગી તેએ અનુસર્યા છે તે આ સ્તવનામાં બતાવે છે. એ સર્વ વિસ્તાર સ્તવનમાં કરવામાં આવ્યા છે તે સમજી પછી તે ભગવાનને આપણા આદર્શ તરીકે સ્વીકારવા અને આદર્શ`ને પછી નિમકહલાલ ( faithful) રહેવું અને તેમ કરીને આપણી જીવનયાત્રા સફળ કરવી.
ઘણા માણસા કાં તે આદશ સ્વીકારતા નથી અથવા પ્રસગ આવી પડે ત્યારે આદશને મૂકી દે છે. આ બન્ને વાત અયેાગ્ય છે. સારા માણસ તે આદને સમજીને સ્વીકાર્યા પછી, ગમે તેવા સયાગેામાં, આશને છેડતા જ નથી અને તે ચીવટના તેને અંતે બદલે મળે છે. આ આદ` ન છેડવાની ચીવટને પૂરેપૂરો ન્યાય મળે તે સારુ અત્ર આદર્શનું આળખાણુ કરવામાં આવેલ છે. આ સ્તવનમાં પ્રથમ દૃષ્ટિએ વિચિત્ર લાગતી અનેક ત્રિભ’ગીએ બતાવવામાં આવી છે તે પ્રભુને લાગુ પડતી છે, તે આપણે તેમના જીવનથી જાણીએ છીએ; એટલે આદશ નક્કી કરવા પહેલાં અને પૂજા કરવા પહેલાં આ આદશ સ્થાને રાખવા યાગ્ય છે કે નહિ તેને નિર્ણય કરવામાં આ અતિ ઉપયાગી સ્તવનના એકેએક અક્ષર પર આપણે વિચાર કરીએ, અને પછી, આપણને બેસે તે, આદશ મુકરર કરવાનું કામ આપણે હાથ ધરીએ.
સ્તવન
(રાગ ધન્યાશ્રી ગેડી; ગુગૃહ વિશાલા માંગલિકમાલા –એ દેશી.)
શીતળ જિનપતિ લલિત ત્રિભંગી, વિવિધ ભંગી મન માહે રે; કરુણા કામળતા તીક્ષણતા, ઉદાસીનતા સાહે રે. શીતળ ૧
પાઠાંતર—એક પ્રતમાં મલતા પછી ૧ અને તીક્ષણતા પછી ૨ છે. એક પ્રતમાં ‘વિવિધ સંગી મનમાહી રે' એવા પાડે છે, ‘ત્રિભ’ગી’ સ્થાને એક પ્રતમાં ‘ ત્રીભ’ગી ’ પા છે, ‘ તીક્ષણતા ’ સ્થાને એક પ્રતમાં