Book Title: Anandghan Chovisi
Author(s): Motichand Girdharlal Kapadia
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૫૧૬
શ્રી આનંદઘન-ચાવીશી
અગુરુલઘુ નિજ ગુણને દેખતાં, દ્રવ્ય સકળ દેખત, સુઇ સાધારણ ગુણની સામ્યતા, દર્પણ જળ દષ્ટાંત સુવ ધ્રુ. ૭ શ્રી પારસ જિન પારસ રસ સમે, પણ ઇહાં પારસ નાંહિ; સુત્ર પૂરણ રસિયે હો નિજ ગુણ પરસમાં, “આનંદઘન’ મુજ માંહી સુવ ધ્રુ૦ ૮
ર૩ (૨) શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન
(શાનિ જિન એક મુજ વિનતિ-એ દેશી). પાસ જિન તાહરા રૂપનું, મુજ પ્રતિભાસ કેમ હાય રે, તુઝ મુજ સત્તા એકતા, અચલ વિમલ અકલ જેય રે. પાસ. ૧ મુઝ પ્રવચન પક્ષથી, નિશ્ચય ભેદ ન કોય રે, વિવારે લખી દેખીએ, ભેદ પ્રતિભેદ બહુ લેય રે. પાસ ૨ બંધન મેખ નહિ નિશ્ચયે, વિવહારે ભજ દેય રે; અંખડિત અબાધિત સોય કદા, નિત અબાધિત સંય રે. પાસ૩ અન્વય હેતુ વ્યતિરેકથી, અંતર તુઝ મુઝ રૂપ રે; અંતર મેટવા કારણે, આત્મ સ્વરૂપ અનૂપ છે. પાસ૪ આતમતા પરમાત્મતા, શુદ્ધ નય ભેદ ન એક રે; અવર આરોપિત ધર્મ છે, તેહના ભેદ અનેક રે. પાસ ૫ ધરમી ધરમથી એકતા, તેહ મુજ રૂપ અભેદ રે; એક સત્તા લખ એકતા, કહે તે મૂઢમતિ ખેદ છે. પાસ. ૬ આતમઘરમ અનુસરી, રમે જે આતમરામ રે; આનંદઘન પદવી લહે, પરમ આતમ તસ નામ છે. પાસ ૭
૨૩ (૩) શ્રી જ્ઞાનવિમલસૂરિવિરચિત
શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન (કહેણી કરણી તુજ વિણ સાચો કોઈ ન દેખે જોગી-એ દેશી.) પાસ પ્રભુ પ્રણમું શિર નામી, આતમગુણ અભિરામી રે, પરમાનંદે પ્રભુતા પામી, કામિલદાય અકામી છે. પાસ. ૧ ચોવીશીમાં છે તેવીસા, દૂરી કર્યા તેવીસા રે, ટાળ્યા જેણે ગતિ-થિતિ વીસા, આયુ ચતુષ્ક પણવીસા રે. પાસ રે

Page Navigation
1 ... 530 531 532 533 534 535 536