Book Title: Anandghan Chovisi
Author(s): Motichand Girdharlal Kapadia
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 534
________________ ૫૧૮] શ્રી આનંદઘન-વીશી ૨૪. (ર) શ્રી આનંદઘનજીનું કહેવાતું શ્રી મહાવીર જિન સ્તવન (પથડે નિહાળું રે બીજા જિનતણેએ દેશી.) ચરમ જિણેસર વિગત સ્વરૂપનું, ભાવું કેમ સ્વરૂપ? સાકારી વિણ ધ્યાન ન સંભવે રે, એ અવિકાર અરૂ૫. ચરમ૦ ૧ આપ સરૂપે રે આતમમાં રમે રે, તેહના ધુર બે ભેદ, અસંખ ઉકકોસે સાકારી પદે રે, નિરાકારી નિરભેદ. ચરમ- ૨ સુખમ નામકરમ નિરાકાર જે રે, તેહ ભેદે નહિ અંત; નિરાકાર જે નિરગતિ કર્મથી રે, તેહ અભેદ અનંત ચરમ. રૂપ નહિ કઈયેં બંધન ઘટયું રે, બંધ ન મેક્ષ ન કોય; બંધ મોખ વિણ સાદિ અનંતનું , ભંગ સંગ કેમ હોય? ચરમ- ૪ દ્રવ્ય વિના તેમ સત્તા નવી લહે રે, સત્તા વિણ એ રૂ૫? રૂપ વિના કેમ સિદ્ધ અનંતતા રે, ભાવું અકલ સરૂ૫. ચરમ૦ ૫ આત્મતા પરિણતિ જે પરિણમ્યા રે, તે મુજ ભેદભેદ, તદાકાર વિણ મારા રૂપનું રે, ધ્યાવું વિધ પ્રતિષેધ. ચરમ૦ ૬ અંતિમ ભવગહણે તુજ ભાવનું રે, ભાવશું શુદ્ધ સ્વરૂપ; તઈએ “આનંદઘન” પદ પામશું રે, આતમરૂપ અનૂપ. ચરમ- ૭ ૨૪ (૩) શ્રી જ્ઞાનવિમળસૂરિવિરચિત શ્રી મહાવીર જિન સ્તવન (રાગ મારૂણી ધનશ્રી; ગિરિમાં ગેરે ગિરૂઓ મેરૂ ગિરિ ચઢે રે–એ દેશી.) કરણા-કલ્પલતા શ્રી મહાવીરની રે, ત્રિભુવન મંડપમાંહિ પસારી રે, મીસરી રે પરે મીઠી અભયે કરી રે. ૧ શ્રી જિન આણું ગુણ ઠાણે આરોપતાં રે, વિરતિતણે પરિણામ પવને રે; અવને રે અતિહિ અમાય સભાવ રે. ૨ સર્વ સંવર ફલે ફલતી મિલતી અનુભવે રે, શુદ્ધ અનેકાંત પ્રમાણે ભલતી રે; દલતી રે સંશય-ભ્રમના તાપને રે. ૩ ત્રિવિધ વીરતા જેણે મહાવીરે આદરી રે, દાન-યુદ્ધ-તપ રૂ૫ અભિનવ રે; ભભવિ રે દ્રવ્ય-ભાવથી ભાષી રે. ૪

Loading...

Page Navigation
1 ... 532 533 534 535 536