________________
૪૦૮ ]
શ્રી આનંઘન-ચાવીશી શિષ્યને સમજાવેલ જ્ઞાન. એ ન હોય તે રજોહરણના અર્થ broom (ઝાડુ) કરવા જેવું થઈ જાય. આ પર`પરા અનુભવજ્ઞાનના મહિમા આપણે ચેાથા સ્તવનમાં વિચારી ગયા છીએ.
સમયપુરુષનાં આ છયે અંગેા કહ્યાં છે. એને જે લેાપે અથવા ઓછી અગત્યનાં ગણે તે દુલ્હવી ગણવા. અનેક પ્રાણીએ મેાક્ષમાં જવાની લાયકાતવાળા હાય છતાં મેાક્ષ જવાના જ નથી, જે અભવીની કોટે વળગેલા છે તે દુભ`વી પ્રાણી છે. આ સંસારમાંથી સર્વ ભવી મેક્ષ ચાલ્યા જાય અને માત્ર આ સ`સારમાં અભવી જ ખાકી રહે એવા વખત કી આવવાનેા નથી. જે ઉપયુÖક્ત છમાંથી એક પણ અંગને દે-કાપે તે આવા પ્રકારના દુÖવી છે, સ‘સારમાં રખડનાર છે અને તેના કોઈ કાળે પત્તો લાગવાના નથી.
અમુક વ્યક્તિ કે વર્ગ પોતાને જૈન કહેવરાવે છે, અગિયાર અંગને માને છે, પણ ચૂર્ણિ, ભાષ્ય વગેરેને માનતા નથી; તે કેવા છે અને જૈનદર્શીનમાં તેનું કયું સ્થાન છે તે અહીં સ્પષ્ટ કરવામાં આવ્યું છે. તે દુવ્ય છે એમ આ ગાથા ઉપરથી જણાય છે. જેમણે ઉત્તમાંગ તરીકે જૈનદર્શનની આરાધના કરવી હોય તેમણે ઉપર કહેલાં છયે અંગેાને સમજવાં, શીખવાં, અનુસરવાં. છ અંગની જરૂરિયાત સમજી છયેને અનુસરવા. યોગીરાજ ખાસ આગ્રહ કરી હજુ પણ જૈનદર્શન–ઉત્તમાંગની મહત્તા યાગ નજરે તાવે છે, અને તે દ્વારા ક્રિયાઅવચક યાગ બતાવે છે. (૮)
ષડ્થ ૯
મુદ્રા બીજ ધારણા અક્ષર, ન્યાસ અરથ વિનિયોગે રે; જે ધ્યાવે તે નવ વચોજે, ક્રિયાઅવાંચક ભાગે રે. અં—મુદ્રા એટલે જુદી જુદી આરાધના માટે શરીરની વિવિધ આકૃતિ. ખીજ=મૂળ પાયાનું ધ્યાન. ધારણા = અવધારવું તે, ધારણા કરી રાખવું. અક્ષરન્યાસ એટલે કે, ચ, ૮, ત, ૫ ઇત્યાદિ અક્ષરોની સ્થાપના. અરથ એટલે ભાવાર્થ. વિનિયોગે એ છયેના વિનિયેાગે-મૂકવું, તે દ્વારા જે એનું ધ્યાન કરે તે ક્રિયાઅવચકપણાના ઉપભોગ કરે છે; તેને તે પ્રાપ્ત થાય છે, તે ક્રિયાઅવંચક થાય છે. (૯)
ટએ-મુદ્રા તે કરન્યાસ આવર્તાદિક, ખીજ તે શ્રદ્ધાન, ધારણા તે ગ્રહણાદિ પટુતા, અક્ષર સંજ્ઞા લખેલું વગેરે, ન્યાસ તે હૃદયે થાપના, અર્થવિનિયોગ તે તત્ત્વજ્ઞાનાદિકે ફળ પ્રાપ્તિ
પાઠાંતર——‘અક્ષર ’તે એક પ્રતમાં ‘ અય્યર ’ લખે છે. ‘ વિનિયોગે 'ને સ્થાને પ્રતમાં ‘ વિનયેગે ' પાડે છે. વાંચીજે ’ સ્થાને ‘ વંચીજે ' પાડે એક પ્રતમાં છે, ‘ ક્રિયા સ્થાને પ્રતમાં ‘ કિરિયા ' લખેલ છે. · ભાગે ' સ્થાને પ્રતમાં ભાગે...' પાઠ લખ્યા છે. (૯)
:
શબ્દા મુદ્રા = આકાર, યાગમુદ્રા, શરીરની જુદી જુદી આકૃતિએ. બીજ = મૂળ અક્ષર, ૩, હીં શ્રી વગેરે. ધારણા = ધારણ કરી રાખવા, તેને ધ્યાવવા, ધ્યાન કરવું. અક્ષર = એકાદ અક્ષર, ક, ચ, ટ, ત, ૫ કે અ, ઇ, ઉ, ૠ વગેરે. ન્યાસ = થાપના, સ્થાપન કરવા, હૃદ્યાદિ સ્થાને અક્ષરા ગેાઠવવા. અરથ = અથ વિનિયેાગ = લક્ષ્ય, મૂકવું તે, કાય, ક્રમનું વિધાન ધ્યાવે = ધ્યાન કરે, એ મય થઈ જાય. વાંચીજે – છેતરાય ( નહિ ). ક્રિયાવ ચક્ર = ક્રિયા ન મળવાથી ડગાવું−છેતરાવું તે. ભાગે રે = ભોગવે, પ્રાપ્ત કરે (૯)
=