________________
શ્રી આનંદઘન–વીશી ઉદય અને સત્તાને અભાવ હોય છે, કારણ કે એમને કર્મ જ નથી. આ વાત ગણધરેએ બનાવેલા આગમ ગ્રંથોમાં કહેલી છે. આ બે ત્રિવિધ રચનાને લઈને પૂજે, સે. (૧૦) ઠાણુગ જાણગ ગુણઠાણુક ત્રિ૯ વિધે રે, કાઢયા જેણે ત્રિદોષ પોષો રે;
શોષો રે રેષ-તેષ કીધા તુમે રે. ૧૧ અર્થ—આપે તે ત્રણ પ્રકારનાં સ્થાનકને જાણ્યાં છે અને જેણે ત્રણ દોષ-પ્રમત્ત, ક્ષીણમેહુ અને અગીપણું–તેને દૂર કર્યા છે, અને રેષ-તેષની પોષણાને ત્યાગ કર્યો છે. એમ ત્રણ પ્રકારની અનેક વીરતા ધારણ કરી છે. (૧૧)
ટ –સ્થાનક મિથ્યાત્વાદિના જ્ઞાયક, સ્થાનક અવિરતાદિ ગુણસ્થાનક-ગુણઠાણું પ્રમત્તાદિ અથવા અવિરતિ, પ્રમત્ત, ક્ષીણમહાદિ ત્રિવિધ ગુણઠાણે ત્રિદોષ કાઢયા, અથવા પ્રમત્ત, ક્ષીણમોહ, અગી ઈત્યાદિ સ્થાનકે અજ્ઞાન, અસંયમ, અસિદ્ધ એ ત્રિદોષને પોષ નાશ કીધે. વળી રેષતેષનો શેષ જેણે કીધો. પાપપુષ્ટિ, પુણ્યતુષ્ટિ ઉભય નાશ ઈત્યાદિ ત્રિવિધ વીરતા છે. (૧૧)
વિવેચન–વળી બીજી ત્રિપદીઓ-વિવિધ પ્રકારે-જુદી જુદી રીતે બતાવે છે. તમે ગુણસ્થાનકે-ગુણઠાણને ઓળખી ત્રણ પ્રકારના દોષને ટાળી નાખ્યા છે, દૂર કર્યા છે અને તમે રેષ-તેષની પિષણ ન કરી; એવા તમને હું નમું છું. અવિરતિ (ચેથું ગુણઠાણું), પ્રમત્ત (છ ગુણસ્થાનક) અને ક્ષીણમેહ (અગિયારમું ગુણસ્થાનક)એ ત્રણે ગુણસ્થાનકે થતા દેને આપ જાણે છે, એટલે આપ ગુણસ્થાનકના જાણગજાણનાર છે. આ એક ત્રિપદી થઈ. અને એ ગુણસ્થાનકે અવિરતિ (ત્યાગભાવને અભાવ) પ્રમાદ અને અસિદ્ધપણાના દોષે આપના લક્ષમાં છે. આ બીજી વિવિધ સંપત્તિ થઈ. અને આપે રોષતોષને શેષ કર્યો છે. રેષ-પાપતુષ્ટિ અને તેષ-પુણ્યતુષ્ટિ, એટલે પાપ-પુણ્ય એ બનેને નાશ કર્યો છે. આવી અનેક ત્રિપદીઓ આપને લાગે છે. આપને હું નમું છું, વંદુ છું. (૧૧) સહજ સ્વભાવ સુધારસ સેચનવૃષ્ટિથી રે, ત્રિવિધ તાપને નાશ હોવે રે;
જોવે રે ત્રિભુવન ભાવ સભાવથી રે. ૧૨ શબ્દાર્થ-ડાણગ = સ્થાનક. જાણગ = જ્ઞાયક, જાણનારા. ગુણઠાણક = ગુણસ્થાનક. ત્રિહું = ત્રણ વિધે = પ્રકારે. કાઢથા = દૂર કર્યા. ત્રિદોષ = ત્રણ દોષ : પ્રમત્ત, ક્ષીણમોહ, અગિતા. પોષ = પોષણા. શેષ = શેષણા. રિષ–ષ = પાપપુષ્ટિ અને પુણ્યતુષ્ટિ, કીધા = ર્યા. તુમ = તમે, આપે. (૧૧)
શબ્દાર્થ_વિવેચનકાર શ્રી મોતીચંદભાઈએ આ કડીનો શબ્દાર્થ નથી લખ્યો. એટલે એને શબ્દાર્થ હું અહીં આપું છું. સહજ સ્વભાવ = પિતાના મૂળ સ્વભાવ, આત્મભાવરૂપ. સુધારસ = અમૃતરસનું. સેચનવૃષ્ટિથી = સિંચન કરનાર વરસાદથી ત્રિવિધ = ત્રણ પ્રકારને : મિથ્યાત્વ, અવિરતિ અને કવાયરૂપ; અથવા જન્મ, જરા અને મૃત્યરૂપ. તાપ = ગરમી. નાશ = વિનાશ. હવે = થાય. જે = નિહાળે. ત્રિભવનભાવ = સ્વર્ગ, મૃત્યુ અને પાતાળ-એ ત્રણ લેકના ભાવો-પદાર્થોને. સભાવથી = સ્વભાવથી, આત્માના સહજ સ્વભાવરૂપ જ્ઞાનથી. (૧૨)–સંપાદક