Book Title: Anandghan Chovisi
Author(s): Motichand Girdharlal Kapadia
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 519
________________ મૂળ સ્તવના અહિરાતમ તજ અંતર આતમા–રૂપ થઇ થિર ભાવ, સુગ્યાની; પરમાતમનું હૈ। આતમ ભાવવું, આતમ અરપણ દાવ, સુગ્યાની. સુમતિ॰ આતમ-અરપણ વસ્તુ વિચારતાં, ભરમ ટળે મતિ દેષ, સુગ્યાની; પરમ પદારથ સંપતિ સંપજે, ‘આનંદઘન’ રસ પોષ સુગ્યાની. સુમતિ ૬. શ્રી પદ્મપ્રભુ જિન સ્તવન [આંતરા છેટાપણું (રાગ-મારુ તથા સિંધુએ; ચાંદલીઆ, સ ંદેશા કહેજે મારા કતને એ દેશી ) પદ્મપ્રભ જિન ! તુજ મુજ આંતરુ' રે, કિમ ભાંજે ભગવંત ? કરમ વિપાકે કારણ જોઇને રે, કોઈ કહે મતિમંત. પદ્મપ્રભ૦ પાઈ ડિઈ અણુભાગ પ્રદેશથી રૈ મૂળ–ઉત્તર બહુ ભેદ; ઘાતી-અઘાતી હા બંધાદય-ઉદીરણા રે, સત્તા કર્મ–વિચ્છેદ. પદ્મપ્રભ૦ કનકોપલવત્ પયિડ પુરુષ તણી રે, જોડી અનાદિ સ્વભાવ; અન્ય સ’જોગી જિહાં લગે આતમા રે, સંસારી કહેવાય. પદ્મપ્રભ૦ કારણ જોગે હા ખાંધે ખંધને રે, કારણુ મુગતિ કાય; આશ્રવ–સવર નામ અનુક્રમે રે, હેય-ઉપાદેય ગુણાય. પદ્મપ્રભ૦ ચુંજનકરણે હા અંતર તુજ પડયો રે, ગુણુકરણે કરી ભગ; ગ્રંથ ઉતે કરી પડિત જન કહ્યો રે, તુજ મુજ અંતર અંતર ભાજસે રે, વાજસે મંગળ તૂર; જીવ–સરાવર અતિશય વાધશે રે, ‘આનંદઘન’ રસપૂર. પદ્મપ્રભ॰ અંતરભંગ સુઅંગ. પદ્મપ્રભ૦ ૭. શ્રી સુપાર્શ્વ જિન સ્તવન [ અનેક નામે ] ૫ દ ૧ ૨ ૩ [ ૫૩ ૫ ( રાગ–સાર'ગ, મલ્હાર; લલનાની દેશી ) શ્રી સુપાસ જન વંદીએ, સુખ-સ`પત્તિનો હેતુ લલના; શાંત સુધાર જલનિધિ, ભવસાગરમાં સેતુ લલના. શ્રી સુપાસ જિન વ`દીએ. (ટેક) સાત મહાભય ટાળતા, સપ્તમ જિનવર દેવ, લલના; સાવધાન મનસા કરી, ધારો જિનપદ સેવ, લલના. શ્રી સુપાસ૦ ૨ ૧

Loading...

Page Navigation
1 ... 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536