Book Title: Anandghan Chovisi
Author(s): Motichand Girdharlal Kapadia
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 517
________________ મૂળ સ્તવને ચરમ નયણે કરી મારગ જેવ રે, ભૂલે સયલ સંસાર; છણ નયણે કરી મારગ જોઈએ રે, નયણ તે દિવ્ય વિચાર. પંથડો. ૨ પુરુષ પરંપરા અનુભવ જેવતા રે, અંધ અંધ પીલાય; વસ્તુ વિચારે રે જે આગમે કરી , ચરણ ધરણ નહીં ઠાય. પથડે. ૩ તક વિચારે છે વાદ પરંપરા રે, પાર ન પહુંચે કય અભિમત વસ્તુ રે વસ્તુ તે કહે છે, તે વિરલા જગ જેય. પથ૦ ૪ વસ્તુવિચારે રે દિવ્ય નયન તરે રે, વિરડુ પડયો નિરધાર; તરતમ જેગે રે તરતમ વાસના રે, વાસિત બોધ આધાર. પથડો. ૫ કાળલબધિ લહી પંથ નિહાળશું રે, એ આશા અવલંબ એ જન જીવે રે જિનજી! જાણી રે, “આનંદઘન” મત અંબ. પંથડો. ૬ શ્રી સંભવનાથ સ્તવન [સેવન-કારણ: ભગવાનની સેવા અગમ અને અનુપ છે; ભૂમિકામાં નિર્ભયતા શ્રેષરહિતતા, અથાકતા છે; સાચી સેવા પ્રાપ્ત કરવી એ જીવનનો લહાવો છે.] ( રાગ-રામગિરિ; રાતલી રમીને કિહાંથી આવી રે-એ દેશી) સંભવદવ તે ધૂર સે સવે રે, લહી પ્રભુસેવન ભેદ, સેવન-કારણ પહિલી ભૂમિકા રે, અભય અદ્વેષ અખેદ. સંભવદેવ તે ધૂર સેવા સવે રે. ભય ચંચળતા હો જે પરિણામની રે, દ્વેષ અરોચક ભાવ: ખેદ પ્રવૃત્તિ હો કરતાં થાકીએ રે, દોષ અબોધ લિખાવ. સંભવ. ૨ ચરમાવરત ચરમકરણ તથા રે, ભવપરિણતિ પરિપાક; દેષ ટળે વળી દૃષ્ટિ ખૂલે ભલી રે, પ્રાપતિ પ્રવચન વાક. સંભવ. ૩ પરિચય પાતિક ઘાતક સાધુ રે, અકુશલ અપચય ચેત; ગ્રંથ અધ્યાતમ શ્રવણ મનન કરી રે, પરિશીલન નય હેત. સંભવ. ૪ કારણ ગે હો કારજ નીપજે રે, એહમાં કઈ ન વાદ; પણ કારણ વિણ કારજ સાધીએ રે, એ નિજ મત ઉનમાદ. સંભવ છે મુગધ સુગમ કરી સેવન આદરે રે, સેવન અગમ અનૂપ; દેજે કદાચિત સેવક યાચના રે, “આનંદઘન” રસ રૂપ. સંભવ ૬

Loading...

Page Navigation
1 ... 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536