Book Title: Anandghan Chovisi
Author(s): Motichand Girdharlal Kapadia
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
મૂળ સ્તવનો
૧૬. શ્રી શાંતિનાથ જિન સ્તવન
શાંતિ ૩
૫
શાંતિ ૬
( રાગ-મલ્હાર; ચતુર ચામાસું પકિમી–એ દેશી ) શાંતિ જિન એક મુજ વિનતિ, સુણા ત્રિભુવનરાય રે; શાંતિસ્વરૂપ કેમ જાણીએ, કહેા મન કિમ પરખાય રે ? શાંતિ ૧ ધન્ય તું આતમ જેહને, એહુવે પ્રશ્ન અવકાશ રે; ધીરજ મન ધરી સાંભળેા, કહું શાંતિ પ્રતિભાસ રે. શાંતિ॰ ૨ ભાવ અવિશુદ્ધ સુવિશુદ્ધ જે, કહ્યા જિનવરદેવ રે; તે તેમ અવિતત્ય સહે, પ્રથમ એ શાંતિપદ સેવ રે. આગમધર ગુરુ સમકિતી, કરિયા સવર સાર રે; સંપ્રદાયી અવ'ચક સદા, સુચી અનુભવાધાર રે. શાંતિ ૪ શુદ્ધ આલેખન આદરે, તજી અવર જ’જાળ રે; તામસી વૃત્તિ સવી પરિહરે, ભજે સાત્ત્વિક સાલ રે. શાંતિ ફળ વિસ ́વાદ જેહમાં નહીં, શબ્દ તે અર્થ સબંધી રે; સફળ નયવાદ વ્યાપી રહ્યો, તે શિવસાધન સ`ધિ રે. વિધિ-પ્રતિષેધ કરી આતમા, પદારથ અવિશધરે; ગ્રહણવિધિ મહાજને પરિગ્રહ્યો, ઇસ્યા આગમે એધ રે, શાંતિ॰ છ દુષ્ટ જન સ`ગતિ પરિહરી, ભજે સુગુરુ સંતાન રે; જોગસામર્થ્ય ચિત્તભાવ જે, ધરે મુગતિ નિદાન રે. શાંતિ૦ ૮ માન-અપમાન ચિત્ત સમ ગણે, સમ ગણે કનક-પાષાણ રે વંદક-નિંદ્યક સમગણે, ઇસ્યા હાયે તું જાણું રે. શાંતિ ૯ સ` જગજ તુને સમ ગણે, ગણે તૃણ-મણિ ભાવ રે; મુક્તિ-સંસાર એહુ સમ ગણે, સુણે ભવજલનિધિ નાવ રે. આપણે આતમભાવ જે, એક ચેતના ધાર રે; અવર સવી સાથે સ`યોગથી, એહ નિજ પરિકર સાર રે. શાંતિ ૧૧ પ્રભુમુખથી એમ સાંભળી, કહે આતમરામ રે; તાહુરે દરિસણે નિસ્તર્યો, મુજ સિધાં સવિ કામ રે. શાંતિ ૧૨ અહે। અહા હું મુજને કહું, નમે મુજ નમે મુજ રે; અમિત ફૂલ દાન દાતારની, જેની ભેટ થઈ તુજ રે, શાંતિ ૧૩ શાંતિસરૂપ સ ંક્ષેપથી, કહ્યો નિજ-પર-રૂપ રે; આગમમાંહે વિસ્તર ઘણેા, કહ્યો શાંતિ જિન ભૂપ રે. શાંતિ ૧૪ શાંતિસરૂપ એમ ભાવશે, ધરી શુદ્ધ પ્રણિધાન રે; ‘આન ઘન’ પદ પામશે, તે લહેશે બહુ માન રે. શાંતિ ૧૫
શાંતિ
૧૦
[૫૯

Page Navigation
1 ... 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536