Book Title: Anandghan Chovisi
Author(s): Motichand Girdharlal Kapadia
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 526
________________ ૫૧૦] શ્રી આનંદઘન-વીશી ૧૭. શ્રી કુંથુનાથ જિન સ્તવન (રાગ-ગુજરી તથા રામકલી; અંબર દેહુ મુરારિ હમારો—એ દેશી) કુંથુજિન! મનડું કિમહી ન બાઝે, હો કુંથુજિન ! મનડું જિમ જિમ જતન કરીને રાખું, તિમ તિમ અલગું ભારે હ. કુંથુ૧ રજની વાસર વસતી ઉજડ, ગયણ પાયાલે જાય; “સાપ ખાય ને મુખડું થયું, એહ ઉખાણે ન્યાય હો. કુંથુ. ૨ મુગતિ તણા અભિલાષી તપિયા, જ્ઞાન ને ધ્યાન અભ્યાસે; વયરીડું કાંઈ એવું ચિંતે, નાખે અવળે પાસે છે. કુંથુ. ૩ આગમ આગમધરને હાથે, નવે કિણ વિધ આં; કિહાં કણે જે હઠ કરી હટકું, તે વ્યાલ તણ પરે વાંકું હો. કુંથુ૪ જે ઠગ કહું તે ઠગતે ન દેખું, શાહુકાર પણ નહિ સર્વમાંહે ને સહુથી અળગું, એ અચરિજ મનમાંહિ હો. કુંથુ જે જે કર્યું તે કાન ન ધારે, આપ મતે રહે કાલે સુર-નર-પંડિતજન સમજાવે, સમજે ન મારે સાલે છે. કુંથુ. ૬ મેં જાણ્યું એ લિંગ નપુંસક, સકળ મરદને ઠેલે; બીજી વાત સમરથ છે નર, એહને કઈ ન જેલે હો. કુંથુ. ૭ મન સાધ્યું તેણે સઘળું સાધ્યું, એ વાત નહીં ખોટી એમ કહે સાધ્યું તે નવિ માનું, એ કહી વાત છે મોટી . કુંથુ૮ મનડું દુરારાધ્ય તે વશ આપ્યું, આગમથી મતિ આણું આનંદઘન” પ્રભુ ! માધુરું આણો, તે સાચું કરી જાણે છે. કુંથુ. ૯ ૧૮. શ્રી અરનાથ જિન સ્તવન [ ધર્મ ] (રાગ–પરજીઓ મારુ : ઋષભવંશ યણાયરો-એ દેશી) (એક પ્રતમાં કષભવંશ રાયણાય-એ દેશી એમ લખેલ છે) ધરમ પરમ અરનાથને, કિમ જાણું ભગવંત રે, સ્વપર સમય સમજાવીએ, મહિમાવંત મહંત રે. ધરમ૦ ૧ શુદ્ધાતમ અનુભવ સદા, સ્વસમાય એહ વિલાસ રે, પરબડી છાંહડી જે પડે, તે પરસમય નિવાસ રે. ધરમ૦ ૨

Loading...

Page Navigation
1 ... 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536