Book Title: Anandghan Chovisi
Author(s): Motichand Girdharlal Kapadia
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 524
________________ ૫૦૮ ] શ્રી આન ઘન-ચાવીશી એક કહે સેવિયે વિવિધ કિરિયા કરી, ફલ અનેકાંત લેાચન ન દેખે; ફળ અનેકાંત કિરિયા કરી ખાપડા, રડવડે ચાર ગતિમાંહે લેખે. ધાર૦ ૨ ગચ્છના ભેદ્ય બહુ નયણુ નિહાલતાં, તત્ત્વની વાત કરતાં ન લાજે; ઉદરભરણાદિ નિજ કાજ કરતાં થકાં, મેહ નડિયા કલિકાલ રાજે. વચનનિરપેક્ષ વ્યવહાર જૂઠો કહ્યો, વચનસાપેક્ષ વ્યવહાર સાચા; વચનનિરપેક્ષ વ્યવહાર સ`સારફળ, સાંભળી આદરી કાંઇ રાચેા. દેવ-ગુરુ-ધર્માંની શુદ્ધિ કહેા કેમ રહે, કેમ રહે શુદ્ધ શ્રદ્ધાન આણા; શુદ્ધ શ્રદ્ધાન વિષ્ણુ સ` કિરિયા કરે, છાર પર લીંપણું તેડુ જાણેા. પાપ નહીં કોઇ ઉત્સૂત્ર ભાષણ જિસ્યા, ધર્મ નહીં કોઇ જગ સૂત્ર સરીખા; સૂત્ર અનુસાર જે ભવિક કિરિયા કરે, તેહનું શુદ્ધ ચારિત્ર પરિખો. એહુ ઉપદેશના સાર સંક્ષેપથી, જે નરા ચિત્તમાં નિત્ય ધ્યાવે; તે નરા દિવ્ય બહુ કાળ સુખ અનુભવી, નિયત ‘આનંદઘન’ રાજ પાવે. ધાર૦ ૭ ધાર૦ ૩ ધાર૦ ૪ ધાર॰ પ્ ધાર૦ ૬ ૧૫. શ્રીધમનાથ જિન સ્તવન (રાગ–ગાડી, સારંગ; દેશી રસીઆની; કોઈ સ્થાને સાર’ગ રસીઆની દેશી એમ લખેલ છે. ) ધમ જિનેશ્વર ગાઉ રગણું, ભંગ મ પડશે। હ। પ્રીત, જિનેશ્વર; . બીજો મનમંદિર આણું નહિ, એ અમ કુલવટ રીત, જિનેશ્વર. ધર્માં ૧ ધરમ ધરમ કરતા જગ સહુ ફીરે, ધરમ ન જાણે હા મમ, જિનેશ્વર; ધરમ જિનેશ્વર ચરણ ગ્રહ્યા પછી, કોઈ ન બાંધે હા કમ જિનેશ્વર. ધર પ્રવચન અંજન જો સદ્ગુરુ કરે, દેખે પરમ નિધાન, જિનેશ્વર; હૃદય-નયન નિહાળે જગધણી, મહિમા મેરુ સમાન, જિનેશ્વર, ધ૦ ૩ દોડત દોડત દોડત દાડિયા, જેતી મનની ૨ દોડ, જિનેશ્વર; પ્રેમ પ્રતીત વિચારો હુંકડી, ગુરુગમ લેજો ૨ જોડ, જિનેશ્વર. ધર્માં૦ ૪ એક પખી કિમ પ્રીતિ પરવડે, ઉભય મળ્યા હાય સ`ધિ, જિનેશ્વર; O હું રાગી હું મેહે ફ્દીએ, તું નીરાગી નિરખધ, જિનેશ્વર. ધર્માં ૫ પરમ નિધાન પ્રગટ મુખ આગળે, જગત ઉલ્લંઘી હા જાય, જિનેશ્વર; જ્યાતિ વિના જુએ જગદીશની, અધો અંધ પુલાય, જિનેશ્વર. ધર્માં ૬ નિરમળ ગુણમણિ રાણુ ભૂધરા, મુનિજન માનસ હંસ, જિનેશ્વર; ધન્ય તે નગરી ધન્ય વેળા ઘડી, માત-પિતા કુળ વંશ, જિનેશ્વર. ધ છ મન મધુકર વર કર જોડી કહે, પદકજ નિકટ નિવાસ, જિનેશ્વર; ઘનનામી ‘આનંદઘન' સાંભળેા, એ સેવક અરદાસ, જિનેશ્વર. ધ ૦૮

Loading...

Page Navigation
1 ... 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536