________________
બીજુ ]
આયાર
આને સંસ્કૃતમાં અનુક્રમે શસ્ત્રપરિણા, લેકવિજય, શીતોષ્ણીય, સમ્યફવ, યાવતઃ (?), ધુત, વિહા(યતન), ઉપધાનશ્રત અને મહાપરિશ્તા તરીકે ઓળખાવાય છે.
આ રીતે તો “મહપરિણું’ નવમું અજઝયણ છે. નંદીની હરિભદ્રસૂરિકૃત વૃત્તિ (પત્ર ૯૮)માં તેમજ સમવાય (સુ. ૧૩૬)ની અભયદેવસરિકૃત વૃત્તિમાંની નીચે મુજબની ગાથામાં એને આઠમે ક્રમાંક છે –
“સત્યપરિણા ઢોરનો સમોસાળનું સંમત્તે
आवंति धुय विमोहो महापरिपणोवहाणसुयं ॥" આયારયુણિ (પત્ર ૨૪૪) ઉપરથી એમ જણાય છે કે “મહપરિણ” એ સાતમું અઝયણ છે, અને એ ઉછેદ પામેલું હોવાથી ૨૬૦મા પત્રમાં તેમજ ૨૯૬મા પત્રમાં “વિમોહાયણને સાતમું અઝયણ કહ્યું છે. વિશેષમાં ૨૬૬મા પત્રમાં આ અજઝયણને “મેક્ષાધ્યયન ” અને ૨૭૨ મા પત્રમાં “વિમોક્ષાધ્યયન ” કહેલું છે. શીલાંકસૂરિએ, સાતમું અજઝયણ નામે “મહપરિણું ” બુચ્છિન્ન થયું છે એમ ૨૩૫એ પત્રમાં કહ્યું છે. આમ “મહપરિણણ'ના ત્રણ ક્રમાંક મળે છે? ૭, ૮ અને ૯,
સમવાય (સ. ૨૫)માં “ધુય ” પછી વિમેહ, ઉવહાણસય અને મહપરિણાને ઉલેખ છે એટલે આ મતે મહાપરિણું નવમું અઝયણું છે, પરંતુ આયારનિજજુત્તિ (ગા. ૩૧-૩૨ )માં પ્રથમ સુફબંધનાં અજઝયણનાં જે નામો અપાયાં છે તેમાં મહાપરિણાને સાતમા અજઝયણ તરીકે ઉલ્લેખ છે. આથી એમ જણાય છે કે ચણિ અને શીલાંકસુરિસ્કૃત ટીકા આ નિજજુત્તિને અનુસરે છે. વિશેષમાં આ નિજજુત્તિ
૧. મહાપરિણા ઉપર નિજુત્તિ છે એટલે એને રચનાસમય સુધી આ અઝયણ હતું. વિશેષમાં જ સ્વામીએ મહાપરિણામાંથી “આકાશગામિની બે વિદ્યા ઉદધૃત કરી એમ આવાસયનિસ્તુતિ (ગા. ૭૬૯) ઉપરથી જણાય છે એટલે ત્યાં સુધી આ હોવું જોઈએ. આયારનિજુત્તિ (ગા. ૨૯૦)માં કહ્યું છે કે આ અક્ઝયણમાંથી “સક્કિગ નું નિહણ કરાયું છે એટલે આમ આ અજઝયણની વાનગી સચવાઈ રહી છે.
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org