Book Title: Agamonu Digdarshan
Author(s): Hiralal R Kapadia
Publisher: Vinaychand Gulabchand Shah

View full book text
Previous | Next

Page 209
________________ ર૦૦ આગમનું દિગ્દર્શન [ પ્રકરણ (સૂર્ય), ૩ સુ (શુક્ર), ૪ સિરિદેવી (શ્રીદેવી), ૫ પભાવતી (પ્રભાવતી), ૬ દીવસમુદાવવત્તિ (દીપસમુદ્રોત્પત્તિ), ૭ બહુપુરી (બહુપુત્રી), ૮ મંદર, ૯ થેર–સંભૂતિવિજત ( સ્થવિર-સમ્ભતવિજય), ૧૦ થેર–પહ (વિર-પ)ને ૧૧૧ ઊસાસનીસાસ (ઉચ્છવાસનિ:શ્વાસ). આ પૈકી પહેલાં ચાર અજઝયણુ અને સાતમું તે પુષ્કિયાનાં જ અઝયણ હશે. દીવસમુદ્દોવત્તિ તે જ શું દીવસાગર–પણુત્તિ હશે ? બંધદસા–આમાં ૧ બંધ, ૨ માફખ(મેક્ષ), ૩ દેવદ્ધિ(દેવદ્ધિ), ૪ દસારમંડલ(દશાહંમડલ), ૫ આયરિયવિપડિવત્તિ (આચાર્યવિપ્રતિપતિ), ૬ ઉવજઝાતવિપડિવત્તિ (ઉપાધ્યાયવિપ્રતિપત્તિ), ૭ ભાવણા (ભાવના), ૮ વિમુત્તિ (વિમુક્તિ), ૯ સાત (સાત) અને ૧૦ કમ્મ (કર્મન) એમ દસ અઝયણ છે. અહીં જે ભાવના ને વિમુત્તિને ઉલ્લેખ છે તે શું આયારનાં એ નામનાં અજઝયણ( જુઓ પૃ. ૪૮–૯)થી ભિન્ન છે? સંખેવિતદસા–આમાં ૧ ખુડ્ડિયાવિમાણપવિત્તિ, ૨ મહલિયાવિમાણપવિભક્તિ, ૩ અંગચૂલિયા, ૪ વગચૂલિયા, ૫ વિવાહચૂલિયા, ૬ અરુણોવવાત, ૭ વરુણે વવાય(ત), ૮ ગવવાત, ૯ વેલંધરવવાત અને ૧૦ સમણવવાત એમ દસ અઝયણો છે. પહાવાગરણદસા–આમાં ૧ ઉવમા (ઉપમા), ૨ સંખા (સંખ્યા), ૩ ઇસિભાસિય (ષિભાષિત), ૪ આયરિયભાસિત (આચાર્યભાષિત), ૫ મહાવીરભાતિય (મહાવીરભાષિત), ૬ મગપસિણ (ક્ષૌમક-પ્રશ્ન), ૭ કોમલપસિણ (કોમલ-પ્રશ્ન), ૮ અદ્દાગપસિણ (આદર્શ–પ્રશ્ન), ૯ અંગુટ્રપસિણ (અંગુષ-પ્રશ્ન ) અને ૧૦ બાહુપસિણ ( બાહુ-પ્રશ્ન) એમ દસ અઝયણ છે. પૃ. ૧૮૭માં જે ઈસિભાસિયનું સ્વરૂપ વિચારાયું છે તે જ શું આ સિભાસિય છે ? કપના ભાસ(ગા. ૧૩૦૮)માં કાઉએ ( કૌતુક ), ભૂઈ (ભૂતિ), પસિણ (પ્રશ્ન ), પસિણુપસિણું ( પ્રશ્નાપ્રશ્ન) અને નિમિત્તને ઉલેખ છે. ગા. ૧૩૧૧માં કહ્યું છે કે ( કંસાર વગેરે ૧ આમ તો નામ ૧૧ થાય છે તે કયું એક વધારાનું ગણવું ? ૨ કમ્પના ભાસ(ગા. ૧૩૧૩)ની ટીકા(પૃ. ૪૦૪)માં “ચૂડામણિ' નામના ગ્રન્થને ત્રણે કાળના લાભ અને અલાભ ઈત્યાદિ જાણવાના સાધન તરીકે ઉલ્લેખ છે. Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250