Book Title: Agamonu Digdarshan
Author(s): Hiralal R Kapadia
Publisher: Vinaychand Gulabchand Shah

View full book text
Previous | Next

Page 248
________________ બીજું ] પ્રશ્નાવલી જ નંદીની પટ્ટાવલીમાં નાગાર્જુનના શિષ્ય તરીકે ઓળખાવાયેલા ગેવિન્દ છે? પૃ. ૧૧૯, પં. ૧૮. પિંડનિજmત્તિ ઉપરની હારિભદ્રીય વૃત્તિ મળે છે ? પૃ. ૧૭૧, પં. ૧૮; પૃ. ૧૭૩, પં. ૧૨. ચઉસરણ, ભરપરિણું ઈત્યાદિ ૫ઇશણગ જે વીરભદ્રની કૃતિ ગણાય છે એ આગમ કયારથી અને શાથી ગણાયાં? એમાંનાં અમુક જ પશુગ શ્રાવકે ભણી શકે એમ જે કહેવાય છે તેનું શું કારણ? પૃ. ૧૭૫, ૫. છેલ્લી. વાનરગણિ તે જ વિજયવિમલ છે? ૫. ૧૮૧, પં. ૨, ૪. નાગસુહુમ, ભાગવ અને પુસ્જદેવયનું વાસ્તવિક સ્વરૂપ છે છે અને એ કયાં દર્શાવાયું છે? પૃ. ૧૮૧, ૫. ૨-૩. શ્રીભગવતીસાર(પૃ. ૩૨૬)માં ઘોડગમુહ, કપાસિઆ અને કણસત્તરિને અશ્વશાસ્ત્ર કપાસશાસ્ત્ર અને સુવર્ણશાસ્ત્ર કહ્યાં છે, તે તે શું વિચારણીય નથી ? પૃ. ૧૮૩, ટિ. ૧. વેસિય તે કયો ગ્રન્થ છે ? પૃ. ૧૮૬, ૫. ૨. અંગચૂલિયાથી કઈ કૃતિ સમજવી? પૃ. ૧૮૮, પૃ. ૨-૪. જે ઈસિભાસિય ઉપર ભદ્રબાહુસ્વામીએ નિજજુત્તિ રચી છે તે જ આ મુદ્રિત કૃતિ છે ? પૃ. ૧૯૦, પૃ. ૨૨-૩. શું રાશિના જ્ઞાન વિના સંહિતા-વિષયનું પ્રતિપાદન સંભવે ? પૃ. ૧૯૧, ૫. ૪-૭. ઉપલબ્ધ જેણિપાહુડ તે એ નામની વૈદ્યક અને તિષ શાસ્ત્રની કૃતિથી ભિન્ન છે? પૃ. ૧૯૦૮, ૫. ૧૦–૧૨. વિ. સં. ૧૪૧૨માં તાડપત્ર પર લખાયેલી સિદ્ધપ્રાભૂત - વૃત્તિ તે કઈ? ૧૯૯, પૃ. ૨૨, આજે જે ચંદપણુક્તિ મળે છે તેને પ્રાચીન આગમ માનવામાં શી હરકત છે ? ૨૦૦, ૫. ૬-૭. દીવસમુદ્દોરવત્તિ તે જ શું દીરસાગરપત્તિ છે ? પૃ. ૨૦૦, ૫. ૧૨-૧૩. બંધદસાગત ભાવણુ અને વિમુનિ આયારનાં અઝયણથી ભિન્ન છે? પૃ. ૨૦૦, ૫. ૨૩. પહાવાગરણદસાગત ઇસિભાસિય તે કર્યું? પૃ. ૨૦૦, ટિ ૧. દસ નામ કઈ રીતે ગણાવવાં ? પૃ. ૨૧૦, પૃ. ૨૦. “સિત્તરિ ને ઉલેખ “સયગ ને બદલે તે નથી થયો ? પૃ. ૨૧૧, પં. ૧૫-૧૬. કેટલાં વધુઓનાં નામ મળે છે અને તે શા છે? પૃ. ૨૧૧, પં. ૨૧-૨૨. પાડિયા એ શું પાહુડ કરતાં પણ નાના વિભાગનું નામ છે? ب ب ب Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 246 247 248 249 250