Book Title: Agamonu Digdarshan
Author(s): Hiralal R Kapadia
Publisher: Vinaychand Gulabchand Shah
View full book text
________________
આગમનું દિગ્દર્શન
[ પરિશિષ્ટ પરિશિષ્ટ ૨ : પ્રશ્નાવલી આ પુસ્તક તૈયાર કરતી વેળા મને ઉપસ્થિત થયેલા પ્રશ્નોના ઉત્તર આગમોના વિશિષ્ટ અભ્યાસીઓક્ત પાસેથી મેળવવા સુગમ થઈ પડે તે માટે એ અહીં હું આવું છું પૃ. ૯, પં. ૧૬. બૌદ્ધોએ પોતાના ગ્રન્થ માટે ઉવંગ (ઉપાંગ) જેવી સંજ્ઞા
વાપરી છે? પૃ. ૧૦, ૫. ૧૪. શું પ્રજ્ઞાપના અને મહાપ્રજ્ઞાપના એક જ છે ? પૃ. ૧૦, ૫. ૨૧. વિક્રમની બારમી સદી પહેલાના કેઈ પણ ગ્રન્થમાં બાર ઉવો
એ ઉલેખ કે એ રીતે એનાં બાર નામે ગણાવાયાં છે ? પૃ. ૧૧, પં. ૩-૪. સૂરપણુત્તિની ટીકામાં એ અમુક આગમનું ઉવંગ છે એવી
વાત આવે છે ખરી ? પૃ. ૧૧, પં. ૬–૭. કઈ વૈદિક કે બૌદ્ધ શાસ્ત્ર માટે પ્રેયસુત્ત (દસુત્ત) સંજ્ઞા
વપરાઈ છે અને હોય તે ક્યાં ? પૃ. ૧૧, ૫. ૧૧-૧૩. “ સુર” સંજ્ઞા કેટલી પ્રાચીન છે ? એનું લક્ષણ કેટલું
પ્રાચીન મળે છે ? અને એ શું છે? પૃ. ૧૧, પૃ. ૨૨-૨૩. શ્રેયસુત્તની સંખ્યા દર્શાવનારો પ્રાચીનમાં પ્રાચીન ઉલેખ
کم
પૃ. ૧૨, પં. ૪-૫ મૂલસુત્ત જેવી સંજ્ઞા કેઈ વૈદિક કે બૌદ્ધ શાસ્ત્ર માટે વપરાઈ છે? પૃ. ૧૨, પં. ૧૨. મૂલસુત્તની સંખ્યા દર્શાવનારે પ્રાચીનમાં પ્રાચીન ઉલેખ શો છે? પૃ. ૧૨, પં. ૧૫. મૂલસુત્તનું પ્રાચીનમાં પ્રાચીન લક્ષણ શું છે? પૃ. ૧૩, ૫. ૧૭. જૈનધર્મવરસ્તોત્ર (લે. ૩૦)ની પજ્ઞ વૃત્તિમાં મહા
પચ્ચખાણને નિર્દેશ છે? પૃ ૧૪, . ૨૪-૨૫, નંદી ને અણુઓગદ્દાર માટે “ચૂલિયા સુત્ત” સંજ્ઞા પ્રથમ
કાણે કઈ કૃતિમાં વાપરી છે ? ૧૧, ૫, ૧૩-૧૪. આચાર ઉપર દીપિકા રચનારા હેમવિમલસૂરિ તે કોણ ? ૨૦, ૫. ૨૬-૨૭. કમ્મવિવાગ(ગા. ૬)ની પજ્ઞ વૃત્તિ(પૃ. ૧૭-૮)માંનાં
નવ અવતરણરૂપ પદ્ય કઈ કૃતિમાંનાં છે ? પૃ. ૨૧, ૫. ૪. સેનપ્રશ્ન (પત્ર ૮૦ આમાં નિર્દેશાયેલી પ્રાકૃત-સિદ્ધાન્તસ્તવ
' નામની કૃતિ કેઈ સ્થળેથી પ્રસિદ્ધ થઈ છે ? અને હોય તે ક્યાંથી ? પૃ. ૩૩, ૫, ૬. આચારનિજજુત્તિમાં પાંચમા ને છઠ્ઠી અજયણના ઉદેસઅની જે
સંખ્યા ગણાવાઇ છે તે કેવી રીતે સંગત ગણાય ?
عم عم
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 243 244 245 246 247 248 249 250