Book Title: Agamonu Digdarshan
Author(s): Hiralal R Kapadia
Publisher: Vinaychand Gulabchand Shah

View full book text
Previous | Next

Page 228
________________ એકવીસમું ] દિગમ્બરીય મન્તવ્ય ર૧e ઉલ્લેખ છે, પરંતુ નામ તે ચારનાં જ ગવાયાં છે. જયધવલામાં કહ્યું છે કે આ ૮૮ અધિકારોનાં નામને પણ હવે ઉપદેશ રહ્યો નથી. આ ૮૮ અધિકાર સુરના તાબર મત પ્રમાણેના ૮૮ ભેદનું મરણ કરાવે છે. ચૌદ પુણ્વનાં નામ પૈકી ફક્ત અગિયારમાના નામ પર અને બારમા પુત્વનાં પદની સંખ્યા પર ભિન્નતા છે. જેને વેતામ્બર અવંઝ” કહે છે એને દિગમ્બર “ કલ્યાણવાદ' કહે છે. ૬, ૭, ૯ અને ૧૧-૧૪ એ ક્રમાંકવાળાં સાત યુવનાં વયુની સંખ્યા પર બને સંપ્રદાય એકમત નથી; બાકીના પુવ પૂરતી તે એકવાયતા છે. વેતામ્બર માન્યતા પ્રમાણે ચૂલિયાને પહેલાં ચાર પુશ્વમાં સમાવેશ છે, જ્યારે દિગમ્બરો એમ માનતા નથી. ધવલા( ભા. ૨ )ની પ્રસ્તાવના (પૃ. ૫૦ )માં આ સમ્બન્ધમાં એવો પ્રશ્ન ઊઠાવાય છે કે જો ચૂલિયા પુષ્યમાં અન્તર્ગત છે તે પછી એને સ્વતંત્ર વિભાગ કેમ રખાય ? ધવલા (વેદનાખણ્ડના પ્રારંભમાં) પુત્વનાં વધુની તેમજ વધુનાં પાહુડની સંખ્યા જણાવનારી ત્રણ ગાથા છે. એ ઉપરથી દરેક વઘુમાં વીસ વીસ પાહુડ છે એમ દિગમ્બર માન્યતા જોઈ શકાય છે. જયધવલામાં કહ્યું છે કે એકેક પાહુડમાં એવી ચોવીસ અણિઓગદ્દાર (અનુયોગદ્વાર) છે. દિગમ્બર મત પ્રમાણેનાં ૩૯૦૦(૧૯૫૪૨૦) પાહુડમાંથી કેવળ બે પાહુડને ઉદ્ધાર છફખંડાગમ અને કસાયપાહુડ (ધવલા અને જયધવલા)માં થયો છે. છફખંડાગમ(ભા. ૨)ની પ્રસ્તાવના(પૃ. ૬૦ )માં બીજા પુત્વનાં ચિાદ વત્યુનાં નામ ગણાવાયાં છેઃ પુવૅત, અવરંત, ધુવ, અધુવ, ચયાણલક્કી, અવમ, પણિધિકપ, અ૬, ભમ્મ, વયાદિય, સલ્વ૬, કપણિજmણ, અતીદ-સિદ્દબદ્ધ અને અણગય–સિદ્ધ-બહ. ચયનલબ્ધિના ચોથા પાહુડનું નામ “કમ્મપડિ” છે. આ “કમ્મપડિ’ પાહુડનું બીજું નામ “યણ ૧ જુએ ધવલા(ભા. ૨)ની પ્રસ્તાવના (પ. પર). વેવ પ્રમાણે એક કરેડ છપ્પન લાખ ને દિ. પ્રમાણે તેર કરેડ છે. ૨ દિગમ્બર ૧૦, ૧૪, ૮, ૧૮, ૧૨, ૧૨, ૧૯, ૨૦, ૩૦, ૧૫, ૧૦, ૧૦, ૧૦ ને ૧૦ એમ કુલે ૧૫ વત્થ માને છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250