Book Title: Agamonu Digdarshan
Author(s): Hiralal R Kapadia
Publisher: Vinaychand Gulabchand Shah

View full book text
Previous | Next

Page 237
________________ આગમાનુ દિગ્દર્શન [ પરિશિષ્ટ દેવભદ્રસૂરિએ જે વૃત્તિ રચી છે તેમાં સૂરપત્તિનિવ્રુત્તિમાંથી ઉતારા અપાયાના ઉલ્લેખ જૈ. સા. સ. ઇ. (પૃ. ૨૫૪)માં છે. ૬, ગા. ૧૫૪-૨૦૧ )માં ગેશા ૨૮ પૃ. ૧૪૭. માનિસીહ ( અ. લકના પૂર્વ ભવાના અધિકાર છે. પૃ. ૧૪૭. માનિસીહ( થિંગ, પૃ. ૩૦ )માં એવી વાત છે કે એક રાજાની વિધવા થયેલી પુત્રી પેાતાના કુટુમ્બને નિન્દા ( blasphemy )થી બચાવવા માટે · સતી ' થવા ઇચ્છતી હતી, પણ એવી પ્રથા નહિ હોવાથી રાજાએ એને એમ કરતાં અટકાવી. રાજા પુત્ર મરણુ પામતાં એને માદીએ એસાડાઇ. જુઓ L A I (પૃ. પર). પૃ. ૧૫૦. જૈન શાસ્ત્રમાલા કાર્યાલય, લાહેાર તરફથી સા॰, ઉત્તર વગેરે આગમા સંસ્કૃત છાયા, હિન્દી શબ્દાર્થ ને મૂલા સહિત છપાયા છે. સ્થાનકવાસી આત્મારામજીએ દસા॰ને અનુવાદ કર્યાં છે. આ આવૃત્તિમાં દસા॰ ઉપરની કૈંમતિકીતિએ રચેલી ટીકામાંથી અવતરણુ અપાયાં છે. પૃ. ૧૫૧. બૃહત્કલ્પ( ભા. ૧ )ની પ્રસ્તાવના( પૃ. ૧૪ )માં રાજકુમારને અંગે આનન્દસાગરસૂરિજીએ અમુક વિધાન કર્યાના ઉલ્લેખ છે. એ સમ્બન્ધમાં શ્રીસિદ્ધુચક્ર ’’( વ. ૨, અ. ૨૦, પૃ. ૪૭૮ )માં નીચે મુજબ સમાલાચના છપાઈ છેઃ - <s ‘શૈક્ષ( નવદીક્ષિત)ને સાધ્વીના ઉપાશ્રયે સંતાડવાના પ્રસંગને સમજવાવાળાએ છાયા ચ સેઢે એ ૧-૪-૧૪૦મી દ્વારગાથાનું પદ ૧ જિનેશ્વરસૂરિએ પાઇચમાં કહાકાસ રમ્યા છે. એના ઉપર સહઁસ્કૃતમાં વૃત્તિ છે. આની ૩૯૭ ક્રમાંકવાળી જૈતાનન્દ પુસ્તકાલયની હાથપેથીમાં ૨૭મા પત્ર પછી ૧, ૨ એમ જે પત્રાંક છે તેમાં પત્ર અ—આમાં મનેારહકહા( મનાથથા )માં ગેાશાલના ૧૯ પૂ ભવાના ઉલ્લેખ છે. ત્રિષષ્ટિ૦ ( ૫. ૧૦, સ ૮, શ્ર્લા૦ ૫૧૩-૫૪ )માં પણ ગેાશાલકના પૂર્વ ભવેશને નિર્દેશ છે. ૨ જીએ JA (Vol. IX, No. II, p. 53 ). ૩ આ મતિકીર્તિ તે ગુણવિજ્ર(ન)ય હાવા જોઇએ એવા જૈ. સ પ્ર, ( વ. ૧૩, અ. ૯, પૃ. ૧૯૯)માં ઉલ્લેખ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250