Book Title: Agamonu Digdarshan
Author(s): Hiralal R Kapadia
Publisher: Vinaychand Gulabchand Shah

View full book text
Previous | Next

Page 239
________________ ૨૩૦ આગમનુ દિગ્દર્શન [ પરિશિષ્ટ મૈાલિક ( સૂત્ર ) નથી તે। પણ પ્રાચીન તે છે જ; કેમકે તેને ઉલ્લેખ કરી શ્રીહરિભદ્રસૂરિએ તેની વ્યાખ્યા કરી છે. '' (પૃ. ૮૮ ). હારિભદ્રીય વૃત્તિ( પત્ર ૭૯૦ )માં આવશ્યક ક્રિયાની વિધિ દર્શાવાઇ છે. એ જ વિધિ શ્વેતામ્બર મૂર્તિ પૂજક સમ્પ્રદાયમાં ચાલી આવે છે, જ્યારે સ્થાનકવાસી સમ્પ્રદાયમાં તેમ નથી ( જુએ પૃ. ૫૮ ). અન્ય વિધિનુ સૂચન પત્ર ૯૩માં કરાયું છે. આ સમ્બન્ધમાં આવયભાસની ૨૭૩મી ગાથા ( પત્ર ૭૯૪આ ) પણ જોવી ઘટે. જે સુત્તના દરેક શબ્દની કે કેટલાએક શબ્દોની સુત્તાસિય ( સૂત્રસ્પેશિક ) નિવ્રુતિ-આવસ્મયનિત્તિ છે તે સુત્ત ઉપલબ્ધ આવસ્ટયનાં અગરૂપ છે-મૌલિક છે. જે સુત્ત ઉપર ઉપર્યુÖક્ત પ્રકારની નિન્નુત્તિ નથી, પણ જેના અર્થ સામાન્યપણે નિવ્રુત્તિમાં વર્ણવાયા છે તે પશુ મૈાલિક સુત્ત છે. જે સુત્તને લક્ષ્યમાં રાખીને નિર્જીત્તિકારે કથન કર્યુ” છે તે પણ માલિક સુત્ત છે, પછી ભલેતે હરિભદ્રસૂરિએ એવા સુત્તના પ્રારમ્ભમાં સૂત્રકાર બાદ, તચેનું સૂત્રમ્ જેવા ઉલ્લેખ ન પણ કર્યો હાય.૧ દા ત. तत्थ समणोवासओ, थूलगपाणाइवायं समणोवासओ पञ्चक्खाइ ઇત્યાદિ. અર્થાત્ સમ્યક્ત્વ, શ્રાવકનાં ખાર ત્રતા અને સલેખના સમ્બન્ધી રસુત્તો પણ મૌલિક છે, * t .. આવશ્યકતા શ્રીસિદ્ધચક્ર ''( વ. ૪, અ. ૮, પૃ. ૧૭૪-૬ )માં કર્તા ગણધર ભગવાન કે સ્થવિર મહારાજ ? આવશ્યકસૂત્રને પલટા થયા છે કે મૂળ રૂપ જ છે ? ’’ એ નામને લેખ છપાયા છે. એના પૃ. ૧૭૪માં એવા ઉલ્લેખ છે કે અણુએગદ્દારમાં એમ કહ્યું છે કે ગધરાને આવરસયના મતો અનતરાગમ હોય અને આવસયસુત્તના આત્માગમ હાય. પૃ. ૧૭૫માં કહ્યું છે કે “ ગણધર મહારાજાઓએ જે કહેલુ હોય તે 6 ૧ આ પ્રમાણેની પરીક્ષણવિધિ પ્રમાણેનાં સુત્તની નોંધ સુખલાલજીએ લીધી છે ( જુએ પૃ. ૮૭ ). ૨ આને આધારે · વિત્તુ ’ સૂત્ર રચાયું છે એમ સુખલાલજીએ કહ્યું છે ( જુએ પૃ. ૮૭.). ૩ જીએ સુત્ત. ૧૪૪ (પત્ર ૨૧૯). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250