Book Title: Agamonu Digdarshan
Author(s): Hiralal R Kapadia
Publisher: Vinaychand Gulabchand Shah

View full book text
Previous | Next

Page 231
________________ २२१ આગમનું દિગ્દર્શન [ પ્રકરણું વિભાગોમાં વિભક્ત કર્યા છેઃ (૧) પ્રથમાનુયોગ–રવિષેણુકૃત 'પદ્મપુરાણ, જિનસેનકૃત હરિવંશપુરાણને જિનસેનકૃત આદિપુરાણ અને ગુણભદ્રકૃત *ઉત્તરપુરાણ; (૨) કરણાનુયોગ-સૂર્યપ્રાપ્તિ, ચન્દ્રપ્રજ્ઞપ્તિ અને જયધવલા; (૩) દ્રવ્યાનુયેગ–કુન્દકુન્દાચાર્યકૃત પવયણસાર, ઉમાસ્વાતિકૃતિ તવાર્થ અને એની ટીકાઓ, તેમજ સમન્તભદ્રકૃત આપ્તમીમાંસા ને એની ટીકાએ; (૪) ચરણાનુયોગ–વિકરિ(ર)કૃત મૂલાયાર અને ત્રિવર્ણાચાર તેમજ સમન્તભદ્રકૃત રત્નકરડશ્રાવકાચાર. વિશેષમાં ખંડાગમ અને કસાયપાહુડને દિગમ્બરે આગમ જેટલું મહત્વ આપે છે. ધવલા(ભા. ૧, પૃ. ૧૦૮, ૧૦૯, ૧૧૪ અને ૧૨૩-૬)માં ૯૭ફખંડાગમની જે ઉત્પત્તિ બતાવાઈ છે તે સયગની યુણિમાં સયગની ઉત્પત્તિસૂચક પંક્તિઓનું સ્મરણ કરાવે છે. પ્રકરણ ૨૨ : આગમ સમ્બન્ધી વિવરણાત્મક સાહિત્ય આગમોને અંગે જે પ્રાચીન વિવરણાત્મક સાહિત્ય જેવાય છે તેને આપણે નિજજુત્તિ, ભાસ, ચણિણુ અને ટીકા એમ ચારમાં વિભક્ત કરી ૧ આ વિ. સં. ૭૩૪ (ઈ. સ. ૬૭૮)માં રચાયું છે. ૨ આ શકસંવત્ ૭૦૫માં રચાયું છે. ૩ આના છેલ્લા પાંચ સગે જિનસેનના શિષ્ય ગુણભદ્ર રચ્યા છે. ૪ આ ઇ. સ. ૮૯૭માં રચાયું છે. ૫ તટ રા૦ વા૦ અને તત્વાર્થલેકવાર્તિક ૬ વટ્ટકેરિ નામ દક્ષિણ ભારતના એ નામના કોઈ ગામ ઉપરથી પડ્યાનું જ. સિ. ભા. ( ભા. ૧૨, કિ. ૧, પૃ. ૩૮-૩૯ )માં સૂચવાયું છે. વિશેષમાં અહીં કર્યું છે કે ધવલાના ર્તા વીરસેને મૂલાચારને જ “આચારાંગ” એ નામે ઉલ્લેખ કર્યો છે. J A ( Vol. XII, No 1 )માં વીરસેનના ગુરુ વગેરે સમ્બન્ધી માહિતી અપાઈ છે અને ત્યાં ધવલા ઈ. સ. ૭૮૦માં પૂર્ણ કરાયાનો ઉલ્લેખ છે. જૈ. સિ. ભા. (ભા. ૧૧, કિ. ૧, પૃ. ૧૩-૧૮ )માં આ વરસેન અને છકખંડાગમના કર્તાના અભિપ્રાયમાં શું ભિન્નતા છે એ પ્રશ્ન ઊઠાવાયું છે. ૭ આમ આમાંના કેટલાક ગ્રન્થ ઈ. સ.ની આઠમી સદી જેટલા અર્વાચીન છે. ૮ જુએ ધવલા ( પુ. ૧ )ની પ્રસ્તાવના ( પૃ. ૭૧ ) તેમજ જયધવલા (પૃ. ૮૭). ૯ આમાં છ ખડ છે: ૧ જીવાણુ ( જીવસ્થાન). ૨ ખુદંબંધ ( ફુલકબધ ), ૩ બંધસામિત્તવિચય (બન્ધસ્વામિત્વવિચય), ૪ વેદણું (વેદના ), પ વગણ ( વર્ગણુ) અને ૬ મહાબંધ (મહાબ%). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250