Book Title: Agamonu Digdarshan
Author(s): Hiralal R Kapadia
Publisher: Vinaychand Gulabchand Shah

View full book text
Previous | Next

Page 219
________________ ૨૧૦ આગમનું દિગ્દર્શન [ પ્રકરણુ (૧૧) અવંઝ (અવધ્ય), (૧૨) પાણુઉ (પ્રાણાયુસ્ ), (૧૩) કિરિયાવિસાલ ( ક્રિયાવિશાલ ) અને (૧૪) લોકબિન્દુસાર. આ દરેક પુણ્વના ઓછામાં ઓછા બે વિભાગ છે. પહેલાથી ચિદમા પુથ્વમાં અનુક્રમે ૧૦, ૧૪, ૮, ૧૮, ૧૨, ૨, ૧૬, ૩૦, ૨૦, ૧૫, ૧૨, ૧૩, ૩૦ અને ૨૫ વિભાગ છે. આમ એકન્દર ૧૨૨૫ વિભાગે છે. એ પ્રત્યેકને “વ” (વસ્તુ) કહે છે. “પૂર્વધર” તરીકે ઓળખાવાતા અને વિક્રમની લગભગ પાંચમી સદીમાં વિદ્યમાન શિવશર્મસૂરિએ કમ્મપયડિ (કર્મપ્રકૃતિ અને સગ (શતક) રચેલ છે. એમાં સયગની સુણિમાં એની ઉત્પત્તિ બતાવતાં બીજા પુત્રના પાંચ વિત્યુનાં ૧ પુવૅત, ૨ અવરંત, ૩ ધુવ, ૪ અધુવ અને ૫ ઇચવ(ય)ગુલદ્ધિ એમ પાંચ નામ અપાયાં છે. વિશેષમાં આ પાંચમા વધુના ચોથા પાહુડ તરીકે કમ્મપગડિ( કમ પ્રકૃતિ)ને ઉલ્લેખ ૧ સમવાય (સુ. ૧૪૭)માં તેમજ નંદી( સુ. ૫૭)માં આ સંખ્યા તેમજ ચૂલિયાની સંખ્યા દર્શાવનાર ત્રણ ગાથા છે. ૨-૩ પ્રેમી–અભિનંદનગ્રંથ (પૃ. ૪૪૫–૭)માં પં. હીરાલાલ જૈનને “ áકામ, મૂયી, સતવા કૌર સિત્તરી કાળ [ શ્યા કામ ?]” નામને લેખ છપાયો છે. એમાં આ ચારે ગ્રન્થને ઉદ્ગમ બીજા “ અગ્રાચણી ” પૂર્વના પાંચમા અવન” વસ્તુગત ચતુર્થ “મહાકમ્મપડિ” પાહુડમાંથી થયાને નિષ્કર્ષ કઢાયો છે. પૃ. ૪૪૭માં કમ્મપડિ અને પંચસંગહમાં ઉદાહરણરૂપે બે માન્યતા પરત્વે મતભેદ છે એ સૂચવી એ ઉલ્લેખ કરાયેલ છે કે કમ્મપડિ ને સિરિના ક્ત * પખંડાગમ ની આમ્નાયના હેાય અને એમની કઈ વિશેષ માન્યતાઓ આગમથી પ્રતિકૂળ જતી જોઈને જ ચન્દ્રષિ મહત્તરે કર્મપ્રકૃતિ, શતક અને સપ્તતિકા નામનાં નવાં પ્રકરણે રચ્યાં હોય તે આશ્ચર્ય નહિ. આ ઉપરાન્ત ૫. ૪૪૭માં એમ પણ કહ્યું છે કે કમપયડની પથસંગ્રહકાર( ચંદ્રષિ મહત્તર)ની માન્યતાથી ભિન્ન જણાતી માન્યતા દિગમ્બર આગમોમાં મળે છે. પંચસંગહમાં શતક અતિકા, કષાયપ્રાભૃત, સત્કર્મ અને કર્મપ્રકૃતિ એ પાંચન સંગ્રહ કરાયા છે.. આ પંચસંગહ દિગંબરની પ્રાઇચમાં તેમજ સંસ્કૃતમાં રચાયેલી એ નામની -કૃતિથી ભિન્ન તેમજ પ્રાચીન છે. ૪ દિગમ્બરની માન્યતા પ્રમાણે બીજા પુત્રવના એક અધિકારનું નામ “ચયનલબ્ધિ ” છે. એના ચેથા પાહુડ નામે કમ્મપડિપાહુડના આધારે છખંડાગમ યાને સંતકમ્મપાહુડની રચના થઇ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250