Book Title: Agamonu Digdarshan
Author(s): Hiralal R Kapadia
Publisher: Vinaychand Gulabchand Shah

View full book text
Previous | Next

Page 222
________________ વીસમું ! દિઠિવાય ૧૪ કાલિક અને ઉત્કાલિક સિદ્ધાન્ત સ્ત્રી અને બાળકના વાચનાથે જિનેશ્વરેએ પાઇયમાં કહ્યો છે – “ મુહૂળ વિદિવાયં વિચિતિંત છે , થી વાઢવાય પામુર્થ ગિળવારેfહું ! ” આ ઉપરથી પુની ભાષા સંસ્કૃત હતી એમ મનાય, પરંતુ વિસાની ટીકા વગેરેમાં અમુક અમુક અવતરણોને પુણ્વના કહ્યાં છે તે તે પાઇયમાં છે એટલે એ હિસાબે તે પુષ્યની ભાષા પાઠય ગણાય. નિયૂહણ (ઉદ્ધરણ)–અપશ્ચિમ ( છેલા) દશપૂર્વે જરૂર નિયૂહણ કરે, જ્યારે ચંદપૂર્વી તે કઈ ખાસ કારણ મળે તો તેમ કરે. આ નિયમને લઈને હો કે ગમે તેમ પણ એક યા બીજા પુત્વમાંથી ગ્રન્થનું નિયૂહણ-ઉદ્ધરણ થયું છે. જેમકે અગાણયમાંથી સિદ્ધપાહુડ અને સંસનિનજાતિ, આયપવાયમાંથી ઉધમ્મપત્તિ, કમ્મપડિપાહુડમાંથી કમ્મપયડ, કમ્મપવાયમાંથી ૪પરીસહ” અજઝયણ અને પપિડે. સણુ, નાણુપવાયમાંથી નયચક્ર, પચ્ચકખાણ૫વાયમાંથી હનિજજુત્તિ, કપ, દયાલિયનાં ૧-૩, ૬ને ૮-૧૦ એમ સાત અઝયણો, દસા, નિસીહ, વવહાર અને સ્થાપનાકલ્પ, પાણઉમાંથી કલ્યાણકારક, વિજજછુપાયમાંથી પ્રતિકાકલ્પ અને સચ્ચ૫વાયમાંથી “વક્કસુદ્ધિ. સિદ્ધસેન દિવાકરે રચેલી મનાતી પૂયાચઉવીસી, ઉવસગ્ગહરા , જીવસમાસ, પંચકપ, પંચસંગહ, મહાક૫, સત્તરિયા અને સયગ એ વેતામ્બર પ્રત્યે તેમજ કષાય-પ્રાભૂત (કસાયપાહુડ) અને મહાકર્મપ્રકૃતિ-પ્રાભૃત (છકૂખડાગમ) ૧ જુઓ H C D J (પૃ. ૮૬–૭). ૨ એજન (પૃ. ૮૮). ૩ આ દસવેચાલિચના ચોથું અઝયણનું નામાન્તર છે. આ ઉત્તર૦ નું બીજું અઝયણું છે. ૫ આ દસવેચાલિયનું પાંચમું અન્ઝયણ છે, ૬ આનાં અયણે તે તે . નામના પાહુડમાંથી ઉદધૃત કરાયાં છે. ૭ આ ઉગ્રાદિયે રચેલે વૈદકને ગ્રન્થ છે, ૮ આ દસયાલિયનું સાતમું અઝયણ છે. ૯ હીરપ્રશ્ન ચાને પ્રશ્નોત્તરસમુચ્ચય (પ્રકાશ ૩, પત્ર ૨૮ આ)માં “નમેહંત’ પુરવમાંથી ઉદ્ભૂત થયાનું કહ્યું છે. કેટલાક વેતામ્બરે “નમોસ્તુ વર્ધમાનાય” અને “વિશાલલોચનને પણ પુરવમાંથી ઉધૃત થયેલાં માને છે તે તેઓ આ બાબત પ્રમાણ આપવા કૃપા કરે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250