Book Title: Agamonu Digdarshan
Author(s): Hiralal R Kapadia
Publisher: Vinaychand Gulabchand Shah

View full book text
Previous | Next

Page 223
________________ ૨૧૪ આગમનું દિગ્દર્શન [ પ્રકરણું એ દિગમ્બર ગ્રન્થ પણ પાંચમા ને બીજા પુષ્યમાંથી ઉદ્ભૂત થયાં છે. વસુદેવહિડી( વસુદેવચરિત્ર) પઢમાણુગને આધારે રચાયેલ છે; એથી એ તેમજ બંદરિય અણુઓમાંથી ઉદ્ધત કરાયાં હશે. પાહુડા–દિગમ્બરની માન્યતા મુજબ આચાર્ય કુન્દકુન્દ ૩૮૪ પાહુડ રમ્યાં છે અને તે પૈકી આઠ મળે છે. પણ અહીં તો હું તા બરના મત પ્રમાણેનાં પુષ્યના વિભાગરૂપ સેળ પાહુડે વિષે વિચાર કરીશ. એનાં નામના અન્તમાંના “પાહુડ' શબ્દને અધ્યાહત રાખી એ નામે હું આવું છુંઃ (૧) આયાર, (૨) કપ, (૩) કમ્મપતિ, (૪) પજય, (૫) જેણિ, (૬) થવપરિણું, (૭) દુફખમા, ( ૮)નાડયવિહિ, (૯) નિમિત્ત, ( ૧૦ ) નિરુત, (૧૧) પઈ, (૧૨) વિજ, (૧૩ ) વિષ્ણુણ, (૧૪) સદ, (૧૫) સર અને (૧૬) સિદ્ધ. આમાં દસાનાં અજઝયણનાં નામને મળતાં નામવાળાં પાહુડો જે ન ગણવામાં હોય તે ઉમેરવાં. વળી તત્ત્વાર્થાધિ (અ. ૨, સે. ૧૪ )ની ટીકા (પત્ર ૧૧૯ )માં હરિભદ્રસૂરિએ “ પ્રાભૂતકાર કહે છે ” એવા ઉલ્લેખપૂર્વક બે ગાથા આપી છે તે એ પણ કોઈ પાહુડની હોય અને તેનું નામ અહીં ન આવી જતું હોય તે તે પણું ઉમેરવું ઘટે. ૧ જુએ ટિપ્પણુ ૪. ૨ વિશેષ માટે જુઓ B C D J (પૃ. ૮૮-૮). ૩ પવયણસારની અંગ્રેજી પ્રસ્તાવના (પૃ. ૨૫)માં કુન્દકુન્દના નામ પર ૪૩ પાહડે ગણાવાયાં છે. ૪ પાંચમા પુરવના દસમા વિષ્ણુના ત્રીજા પાહુડ નામે પિક્સપાહુડના આધારે દિગમ્બર ગુણધરે કસાયપાહુડ યાને પેન્જસપાહુડ રચેલ છે. આ પેજપાહુડ અહીં ગણાવાયું નથી. ૫ “પ્રશ્નવ્યાકરણ નામની જે કૃતિ ઉપર ચૂડામણિ, તિ અને એક અજ્ઞાતક ક ટીકા છે તેનું બીજું નામ “જયપ્રાભૂત” છે એમ સ્વ. ચીમનલાલ દલાલે કહ્યું છે, પણ કલ્યાણવિજયજીએ જેન યુગ (પુ. ૧, અં. ૩, પૃ. ૯૩)માં આ વિષે શંકા ઉઠાવી છે. ૬ પંચવત્યુ(ગા. ૧૨૧૦)ની પજ્ઞ વ્યાખ્યામાં આ પાહુડને ઉલ્લેખ છે. ૭ આ પિકી કયા પાહુડને કણે ક્યાં ઉલ્લેખ કર્યો છે એ હકીક્ત મેં H C D J (પૃ. ૯૨)માં વિચારી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250