________________
આગમનું દિગ્દર્શન
[પ્રકરણ ભરપરિણું જે પઠણુગ ન જ હોય તો આ પણુગ હશે. એના આધારે મરણસમાહિતી યોજના થઈ છે.
(૪૦) મંડલપસ(મલપ્રવેશ)–સૂર્ય અને ચન્દ્ર એક મડલ(માંડલા)માંથી બીજા મડલમાં કેવી રીતે જાય છે એ હકીક્ત અહીં અપાઈ છે.
(૪૧) મરણસમાહિ-જે માણસમાહિ વિષે પૃ. ૧૭૮માં વિચાર કરાયો છે તે આ કૃતિને આધારે રચાયેલી છે.
(૪૨) મહાપણુવર્ણા ( મહાપ્રજ્ઞાપન )–આમાં પણુવણમાં આવતા અધિકારો વિસ્તારથી વર્ણવાયા છે. આ તેમજ ૫ણવણું સમવાયનાં -ઉવંગે છે એમ પખિયસુત્તની વૃત્તિ(પત્ર ૬૩ આ)માં થશેદેવસૂરિ કહે છે.
(૪૩) વિજા ચરણુવિણિય (વિઘાચરણવિનિશ્ચય)–આમાં વિદ્યા અર્થાત જ્ઞાન અને ચરણ અર્થાત ચારિત્ર એ બેનાં સ્વરૂપ અને ફળને અધિકાર છે.
(૪૪) વિહારક ૫ ( વિહારકલ્પ )–આમાં સ્થવિર-કલ્પી અને જિન-કલ્પીના વિહાર સમ્બન્ધી હકીકત છે.
(૪૫-૪૬ ) વીરાગસુય(વીતરાગકૃત) ને સલેહણાસુય (સંલેખનાશ્રુત)–પહેલામાં વીતરાગને અને રાગીને અધિકાર છે. બીજામાં દ્રવ્ય-સંલેખના અને ભાવ–સંલેખનાને વિષય છે. અર્થાત દ્રવ્ય–સંલેખનામાં જીવનની જરૂરિયાતો ઓછી કરવા ઉપર લક્ષ્ય છે, જ્યારે ભાવસંખનામાં કષાયને પાતળા બનાવવાની વૃત્તિ છે.
પ્રકરણ ૨૦ દિવિાય નામ-જૈનેનું જે દિદ્ધિવાય નામનું બારમું અંગ નાશ પામ્યું છે એનાં ઠાણ ઠા. ૧૦; રુ. ૭૪૨ )માં દસ નામ અપાયાં છેઃ (૧) અણગગત (અનુગગત ), (૨) તથ્યાવાત (તત્વવાદ), (૩) દિદિવાત( દૃષ્ટિપાત),(૪) ધમ્માવાત(ધર્મવાદ),(૫) પુથ્વગત (પૂર્વ
૧ કૌસમાં મેં સંસ્કૃત નામ આપ્યાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org