________________
૧૩૭
આગમાનું દિગ્દર્શન
[ પ્રકરણ
કૃણિકના ઉકરડામાં ત્યાગ, ફૂંકડાના પીંછાથી એની આંગળીને ઇજા થવી, શ્રેણિકનું ત્યાં આવવું અને એની આંગળીમાંથી નીકળતાં લેહી અને પરૂને ચૂસવાં, કૂ(ક્રા)ણિકની યૌવનપ્રાપ્તિ, કાલ વગેરે દસ ભાઇઓની મદદથી શ્રેણિકને કૂણિક કેદમાં પૂરવા અને પોતે રાજા બનવું, ચિ( ચે )ક્ષ્ણા ( માતા ) પાસેથી શ્રેણિકે પાતા તરફ દર્શાવેલા સ્નેહની જાણ થવી અને પિતાને અન્ધનમુક્ત કરવા કુહાડે લઈને એનુ જવુ અને એ જોઇને શ્રેણિકે ઝેર ખાઇ કરેલે આપધાત અને એથી ખિન્ન થઇ સૂણિકનું ચમ્પાએ જવુ એ બાબતે કહી. વિશેષમાં કૂણિકના નાના ભાઈ વિહલ્લ ( અને હલ્લ )ને શ્રેણિક રાજાએ આપેલ સેચનક ગન્ધહસ્તી અને ૧૮ સેરના હાર, પદ્માવતીએ એની કરેલી માંગણી, વિઠ્ઠલ્લનુ હાથી અને હાર લઈ ચમ્પાથી વૈશાલીમાં પોતાના માતામહં ચેટક પાસે જવું, કૂણિક્ ચેટક પાસે મેાકલેલા દૂત, નવ મલકી અને નવ લેક્ચ્છી રાજા સાથે ચેટકની મન્ત્રણા અને અન્તે ‘ થમુશલ ' યુદ્ધ એ કીકતે પણ મહાવીરસ્વામીએ કહી. આમ પહેલા અઝયણના સાર છે.
:
.
બીજા અજયમાં શ્રેણિકની પત્ની સુકાલીના પુત્ર સુકાલનું` પણ ‘ રથમુશલ ' યુદ્ધમાં મરણ થયાની વાત છે, બાકીનાં આઠમાં બીજા આઠ પુત્રે વિષે એમ ઘટાવી લેવાની ભલામણ કરાઈ નિરયાવલિયા પૂર્ણ કરાઇ છે. કપિયા—નદી( સુ. ૪૪ )માં નિયાલિયા પછી કમ્પિયા ' તે ઉલ્લેખ છે. હરિભદ્રીય કૃત્તિ( પત્ર ૯૪ )માં સૌધર્મઇત્યાદિ કલ્પને લગતા વક્તવ્ય રજૂ કરનારી ગ્રન્થપતિએ તે ‘ કપિકા ’ ૬ એમ.આ સમ્બન્ધમાં કહ્યું છે, પણ એને નિરયાવલિયાનું નામાન્તર કહ્યું નથી. તેા આ ઉવ ંગના નામાન્તર તરીકે જે ઙપ્પિયા ' તે ઉલ્લેખ કેટલેક સ્થળે જોવાય છે તે શેને આભારી છે?જ ખુદ્દીવપણુત્તિ( વ. ૧ )માં કપિયાને ઉલ્લેખ છે તે કયા ગ્રન્થને અંગે છે?
<
૧ બૌદ્દો એમ કહે છે કે અજાતશત્રુ દુષ્ટ અને ક્રૂર રાજા હતા અને એણે એના પિતા બિસ્પ્રિસારને મારી નાંખ્યા હતા. જનાએ એને આના કરતાં સારો ખતાન્યા છે. એનું કારણ તે એને જૈન ધર્મ તરફનો ઝોક હતા એમ HIL (Vol II, p. 458 )માં કહ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org