________________
ચૌદમું ] દસાસુયખંધ
૧ સબલદસ (શબલદોષ), આસાવણું (આશાતના), ગણિસંપદા (ગણિસપત), ચિત્તસમાહિદ્વાણ (ચિત્તસમાધિસ્થાન), ઉવાસગપડિ (ઉપાસકપ્રતિમા , ભિખુડિમા (ભિસુપ્રતિમા ), પસવણકપ (પવું પણુકલ્પ ), મેહણિજદાણ ( મેહનીયસ્થાન ) અને આષતિહાણ (આથતિસ્થાન) એમ નામ જોવાય છે. આ ઉપરથી આના વિષયને
ખ્યાલ આવે છે. પુરુષ પિતાની પ્રકૃતિથી પ્રતિકૂળપણે વર્તે તે અસમાધિનું કારણ થાય તેમ સાધુ પિતાને સંયમને પ્રતિકૂળ આચરણ કરે તે સંયમમાં અસમાધિ થાય. અસમાધિનાં આવાં વાસ સ્થાને પહેલા ભાગમાં વર્ણવાયાં છે. બીજામાં સબળ પ્રહાર થાય તે અશક્તિ આવે તેમ સાધુને ચારિત્રમાં અશક્તિ લાવનારા ૨૧ સબલ દોષનું નિરૂપણ છે. ત્રીજામાં ગુરુની ૩૩ આશાતના, ચેથામાં આચાર્યની આઠ સભ્યદા અને તેના પ્રકાર, શિષ્યને માટે ચાર પ્રકારની વિનયની પ્રવૃત્તિ અને એ દરેકના ભેદ, પાંચમામાં ચિત્તની સમાધિનાં ૧૦ સ્થાન, છઠ્ઠામાં શ્રાવકની ૧૧ પ્રતિમા, સાતમા માં સાધુની ૧૨ પ્રતિમાઓ, આઠમામાં મહાવીરસ્વામીનું ચરિત્ર કે જે પર્યુષણ પર્વમાં હાલ વેચાય છે અને જેને સામાન્ય રીતે “કલ્પસૂત્ર” કહે છે તે, નવમામાં મેહનીય કર્મનાં ૩૦ સ્થાન અને દસમામાં નવ નિદાન (નિયાણું) એ બાબત છે.
વિવરણુદિ–દસા ઉપર ભદ્રબાહુસ્વામીએ પણ નિજજુત્તિ
૧ “આયતિ એટલે ભવિષ્યકાળ. ૨ આમાં મુખ્ય ત્રણ વિષય છે: (અ) જિનશસ્તિ, (૨) સ્થવિરાવલી અને (૩) સામાચારી. આની રૂપરેખા HCL J (પુ. ૧૪૩-૬)માં છે અને એના ઉપરના વિવરાત્મક સાહિત્યની યાદી પૃ. ૧૪૬માં છે. ૩ પ્રથકારે પોતે જ પિતાના ગ્રન્થ ઉપર વૃત્તિ રચી હોય એવી કૃતિને
સ્વપજ્ઞ” કહે છે. આવી પડ્ઝ જૈન કૃતિઓમાં આ ઘણી પ્રાચીન છે. જ આની પહેલી ગાથા જે નીચે મુજબ જવાય છે તે વસ્તુત: એની ચુણિણની ગાથા છે અને એ સંધદાસ ક્ષમા મણકૃત પંચક૫ભાસ મહત્પચકલ્પભાષ્ય)ની પહેલી ગાથારૂપે જોવાય છે :
" चंदामि भद्दबाई पाईणं चरमसयलसुयनागि। सुत्तस्स कारगमिसिं दसासु कप्पे य ववहारे॥"
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org