________________
આગમનું દિગ્દર્શન
[પ્રકરણ હતી એમ “મારતીય કોતિષ શો પ્રારાચીન “રાન ”-કળા ” નામના લેખમાં ભા. ૨. કુલકર્ણીએ પ્રતિપાદન કર્યું છે અને એના સમર્થનાથે એમણે આગમનું નીચે મુજબનું ૨૮૮ મું(બીજી વારનું) પદ્ય રજૂ કર્યું છે – “ જા જ વિશ્વનાવિયુવે સુરિ (?) મળે છે
૪ સારું વિયુવેયુ પંચકુ વિ વિશ્વને સાચો ૨૮૮ ” આ પઘમાં અસ્સ યાને અશ્વિનને અને સાઈ યાને સ્વાતિને વિષુવનાં લગ્ન કહ્યાં છે. વિશિષ્ટ અવસ્થાવાળી રાશિને જેમ “લગ્ન' કહે છે તેમ વિશિષ્ટ અવસ્થાવાળાં નક્ષત્રોને પણ લગ્ન' કહે છે. - જીવસમાસની જેમ આ આગમ વલભી વાચના અનુસાર છે. આની છપાયેલી આવૃત્તિમાં પ૩મા પs પછીના પદ્યને અંક ૫૫ છપાય છે અને ૨૮૮મા પદ પછી અંક ૨૮૮ છપાયે છે તે શું કોઈ પદ્ય રહી ગયેલ છે કે કોઈ પ્રક્ષિપ્ત છે એમ શંકા ઊઠે છે, પણ તે અસ્થાને છે, કેમકે આ તે મુદ્રણદોષ છે.
જેણિપાહુડ (નિપ્રાભૃત)-આની એક છિન્નભિન્ન હાથથી પૂનામાં ભાં. પ્રા. સં. મંદમાં છે. એને લિપિકાલ વિ. સં. ૧૫૮૨ છે.
- ૧ જાઓ જૈ. સિ. ભા. (ભાગ ૧૩, કિરણ ૨, જાન્યુઆરી ૧૯૪૭). આ લેખ ઉપર નેમિચન્દ્ર જ્યોતિષાચાર્યનું ટિપ્પણ છે. તેમાં એમણે કહ્યું છે: સમવાયમાં નક્ષત્ર અને ગ્રહોની સૂક્ષ્મ ચર્ચા છે. એ બતાવે છે કે એ કાળના લોકોને રાશિનું જ્ઞાન હતું. સૂયગડમાં ચન્દ્ર, સૂર્ય, શુક્ર અને બૃહસ્પતિના ચાર, ઉકાપાત, દિગ્દાહ ઈત્યાદિનું સુન્દર વર્ણન છે. શું રાશિના જ્ઞાન વિના સંહિતાવિષયનું પ્રતિપાદન સન્માવે ખરું? ઠાણમાં નક્ષત્ર-સંવત્સર, યુગ–સ, પ્રમાણુસં), લક્ષણુ–સં૦ અને શનિશ્ચર–સં૦ એમ પાંચ પ્રકારના સંવત્સરનું વર્ણન છે.
જ્યાં સુધી બાર રાશિની કલ્પના રે નહિ ત્યાં સુધી પ્રમાણ, યુગ, લક્ષણ, અને શનિસંવત્સરનું જ્ઞાન કદી સમ્ભવતું નથી. ૨ જુઓ જે. સ. પ્ર. ( વ. ૧૧, અં. ૫ )માં છપાયેલ ભા. ૨. કુલકર્ણીને લેખ “થોતિરંદ ઈ સં સ્થાન और उसकी संदेहनिवृत्ति".
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org