Book Title: Agamonu Digdarshan
Author(s): Hiralal R Kapadia
Publisher: Vinaychand Gulabchand Shah

View full book text
Previous | Next

Page 168
________________ પન્દરસુ] ઉત્તરજીવણ મા`) અને ( ૩ ) જીવાજીવવિત્તિ ( જીવાજીવવિભક્તિ ).૧ વિષય-( ૧ ) વિનય એ ધર્માંનું મૂળ છે તેથી આ પહેલા અજયણુમાં વિનયને અધિકાર અપાયા છે. ( ૨ ) પરીષહેતાં નામે અને એનું સ્વરૂપ છે. ( ૩ ) મનુષ્યત્વ, ધર્મનુ શ્રવણ, શ્રદ્ધા અને સયમ એ ધર્માંનાં ચાર આંગાની દુર્લભતા દર્શાવાઇ છે. એ માટે પ્રયત્ન કરવાના ઉપદેશ છે (૪) પ્રમાદના પ્રકાર અને એને ત્યાગ કરવાની વાત વિચારાઇ છે. (૫) અકામ-મરણુ, સકામ-મરણુ ઇત્યાદિ મરણના ભેદ વિચારાયા છે. ( ૬ ) ક્ષુલ્લક સાધુનું સ્વરૂપ છે. (૭) ઉરભ્ર ( ઘેટુ' ), કાકણી, કેરી, રવેપાર અને સમુદ્ર એ પાંચનાં દૃષ્ટાંતે અપાયાં છે. ( ૮ ) નિર્લોભતા સમજાવવા માટે કપિલનું ચરિત્ર અપાયું છે. ( ૯ )૩૪તિમ નામના પ્રત્યેકબુદ્ધની દીક્ષાને અધિક્રાર છે. એમાં બ્રાહ્મણું રૂપમાં આવેલા ઇન્દ્ર સાથે નમને થયેલા સવાતુ વર્ણન છે. (૧૦) ઝાડનાં પાંદડાના ઉદાહરણ દ્વારા એક સમય પશુ પ્રમાદ ન કરવાને ઉપદેશ અપાયા છે. (૧૧) બહુશ્રુતપણુ અને અબહુશ્રુતપણું સમજાવી અવિનીત અને વિનીતનાં સ્થાને બનાવાયાં છે. ( ૧૨ ) તપની સમૃદ્ધિ વર્ણવવા માટે ચણ્ડાળ કુળમાં જન્મેલા રિકેશબલ ૧. સમવાય( સ. ૩૬)માં જે ૩૬ નામેા અપાયાં છે તેમાં ઇં, વીસમા ને ત્રેવીસમાનાં નામ અનુક્રમે પુરિત્રિજન્ન (પુરુષવિદ્યા), અણુાહપવા (અનાથપ્રત્રજ્યા) અને ગાયમ-કૅસિજ્જ ( ગૌતમકેશીય ) છે. નેમચન્દ્રસૂરિએ સુખમેધામાં ૬,૭, ૧૦, ૧૧, ૧૨, ૧૩, ૧૬, ૧૯, ૨૦, ૨૪, ૨૮, ૨૯, ૩૦, ૩૧, ૩૨, ને ૩પનાં ક્ષુલ્લક નિન્શીય, ઔરબ્રીય, કુમપત્ર, બહુશ્રુતપૂજા, હરિકેશીય, ચિત્રસમ્ભતીય, બ્રહ્મચર્ચ સમાધિ, મૃગાપુત્રીય, મહાનિન્શીય, પ્રવચનમાતૃ, મેાક્ષમાગગતિ, સભ્યપરાક્રમ, તપે।માગતિ, ચરણવિધિ, પ્રમાદસ્થાન અને અનગારમાગગતિ એમ નામ આપ્યાં છે. ૨ ત્રણ વેપારીની વાત ખાઈબલની કથાનું સ્મરણ કરાવે છે. સરખાવેı Matth (xxv, 14) ને Luke (x1x, 11 ). વિશેષ માટે જીઆ HIù ( vo}, II, p. 467, fn. ). ૩ આ તેમજ ૧૨-૧૪, ૨૨, ૨૩ અને ૨૫ પ્રાચીન પૌરાણિક થાએ પૂરી પાડે છે. ૪ એમની હકીકત જનક વિદેહી અને યુરપના Marcus Aurelius (માર્કસ ઓરેલિયસ)નુ સ્મરણ કરાવે છે. Jain Education International ૧૫: For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250