________________
આગમાનું નિ
[ પ્રકરણ
આરાધનાસાર' એ નામથી વિજયદાનસૂરિયન્યમાળાના મંત્રી હીરાલાલ રહ્યુછેાડદાસ માસ્તર તરથી વિ. સં. ૧૯૯૭માં પ્રકાશિત થયેા છે. ૬. લા. પુ. સંસ્થા તરફથી ગ્રન્થાંક ૫૯ તરીકે આ આગમ અવસૂરિ સહિત છપાયેલ છે અને સાથે સાથે તન્દુલનેયાલિય અને એના ઉપરની વિજયવિમલકૃત વૃત્તિ પણ છપાયેલ છે.
›
*
૨ આઉરપચ્ચક્ખાણ ( આતુરપ્રત્યાખ્યાન )...આને બૃહદાતુરપ્રત્યાખ્યાન ' પણ કહે છે. આમાં એકન્દર સિત્તેર ગાથા છે. દસની ગાથા પછી કેટલાક ભાગ ગદ્યમાં છે. ‘ બાલ-પંડિત ' મરનું સ્વરૂપ પહેલી નવ ગાથામાં સમજાવાયું છે. દસમી ગાથાથી ‘પતિ-પડિત' મરણનું સ્વરૂપ વિચારાયું છે. ૩૫મી ગાથામાં ‘ ખાલ ’ મરણુ, ‘ બાલ–પંડિત ' મરણુ અને ‘ પંડિત ’ મરણુ એમ મરણના ત્રણ પ્રકાર ગણાવાયા છે. વિયાહ૦ (સ. ૧૩, ઉ. ૭; સુ. ૪૯૬)માં ખાલ–મરણુ અને પડિત-મરણુ વિષે વિસ્તારથી વિચાર કરાયા છે. રગા. ૪૬-૫૬માં હિતશિક્ષાને અધિકાર છે. છેલ્લી ગાથામાં વીર ' શબ્દ વપરાયા છે. એથી આના કર્તાનું નામ વીરભદ્ર ’સૂચવાય છે. મૂલાયાર( પરિચ્છેદ ૨ )માં આ પણુગની ૫૪ ગાથા અને રિ. ૩માં પાંચ જોવાય છે એમ મૂલાચાર” નામના લેખમાં ઉલ્લેખ છે. આ પણુગની આવૃત્તિ વગેરે માટે જુએ પૃ. ૧૭૧-૨
TUR
.
*
આ પણ્ડુગમાં તેમજ ભત્તપરિણ્ણા, મહાપચ્ચક્ખાણુ તે મરણુસમાહિમાં આરાધનાના વિષય છે. આરાધનાને અંગેની કૃતિઓની નોંધ બૃહત્કથાકે શની પ્રસ્તાવના( પૃ. ૪૮–૯)માં અપાઈ છે.
૪૪ ભત્તરિણ્ણા (ભક્તપરિજ્ઞા)—આમાં ૧૭૨ ગાથા છે. ‘અભ્યુદ્યુત’
૧ ખીજી ગાથામાં સાત શિક્ષાવ્રતના ઉલ્લેખ છે, અને આઠમી ગાથામાં ભત્તરિણ્ણાની ભલામણ કરાઈ છે. ૨ ૫૪મી ગાથામાં ચંદવિત્ત્ત શબ્દ વપરાચેલા છે, અને એના અર્થ ‘રાધાવેધ છે. ૩ જુઆ હૈ. સ. પ્ર. (વ. ૬, અ ૧, પૃ. ૬–૧૦). આ લેખમાં એવા પણ ઉલ્લેખ છે કે મૂલાચાર ( પિર. ૪ માંની ત્રણ ગાથા ઉત્તરમાંથી કંઇક ફેરફાર સાથે અપાઇ છે અને એના કેટલાક ભાગ આહનશ્રુત્તિની ગાથાથી બનેલા છે. ૪ આ અંક આ॰ સમિતિએ છપાવેલ દસ પઇણુગને અનુસરે છે. ( સ. ૧૩, ૩. ૭; સુ. ૪૯૬)માં
Jain Education International
.
For Private & Personal Use Only
2
www.jainelibrary.org