________________
૧૩૦
આગમાનુ' દિગ્દર્શન
[ પ્રકરણ
.
.
નામના મુનિનું ચરિત્ર અપાયુ છે. (૧૩) નિદાનના દ્રેષ દર્શાવવા ચિત્ર અને સસ્મૃતિનું ઉદાહરણ અપાયું છે. આમાં પૂર્વ ભવમાંના સસ્કૃતિને-ચક્રવર્તી બ્રહ્મદત્તને રાજ્યના ત્યાગ કરી દીક્ષા લેવાનું એના પૂર્વ ભવના ભાઇ ચિત્ત—શ્રમણ સમજાવે છે. ( ૧૪ ) પુરેાહિત અને એના એ પુત્રા વચ્ચેના સંવાદ છે. એ ત્રણે તેમજ પુરહિતની પત્ની અને ‘ ઋષુકાર ’પુરમાં જન્મેલા રાજા અને એની રાણી એ છ યે દીક્ષા લીધી એ હકીક્ત છે. ૨ (૧૫) ઉત્તમ સાધુનાં લક્ષણ વિચારાયાં છે. (૧૬) બ્રહ્મચર્યનાં દસ સ્થાન-સમાધિસ્થાને કે જેમાં બ્રહ્મચર્યની નવ વાડ આવી જાય છે એ આમાં સમજાવાયાં છે. (૧૭) પાપસ્થાના સેવનારા શ્રમણને અધિકાર છે. ( ૧૮ ) ભાગના ત્યાગરૂપ સંયતિ ઉપર સ ંજયની કથા છે ( ૧૯ ) મૃગાપુત્રની કથા છે. શ્રમણને જોઇને રાજપુત્ર મૃગાપુત્રને જાતિસ્મરણ જ્ઞાન થાય છે અને એ દીક્ષા લેવા માતાપિતાની રા માગે છે ત્યારે તેઓ એને એની મુશ્કેલીને સચેટ ખ્યાલ કરાવે છે, પણ એને રિયા આપી એ દીક્ષા લે છે. ( ૨૦ ) અનાથતાની ભાવના પર અનાથ મુનિની કથા છે ( ૨૧ ) એકાન્તચર્યા ઉપર સમુદ્રપાલની કથા છે. ( ૨૨ ) ૩સાધ્વી રાજીમતી અને નેમિનાથના મેાટા ભાઇ રથનેમિ સાધુ વચ્ચેના સવાદ છે. ( ૨૩ ) ગૌતમસ્વામી અને કૅશી વચ્ચેને આ સવાદ છે. એમાં ચતુર્થાંમ ધર્મ અને પશિક્ષિત ધર્મને સમન્વય તેમજ સચેલકત્વ અને અચેલકત્વની સાચી સમજણુ તેમજ કેટલાક ૪કાયડારૂપ ૧ મુનિ અને અભિમાની પુરાહિત વચ્ચેને આ સવાદ છે. એમાં ખરૂં બ્રાહ્મણત્વ સમજાવાયું છે. શાપેન્ટિયરે આ ખારમાં અલ્ઝયનુ` જાતક ( ક્રમાંક ૪૯૬) સાથે સન્તુલન કર્યુ છે. જીએ Z D M G ( 63, 109, 171 ff. ), ૨ ૧૪મા અન્ઝયણ માટે જીએ જાતક ( ક્રમાંક ૫૦૯ ) અને Z D M G ( 62, 1901, 725 fk. ). ૩ આ અન્તયણમાં કહ્યું છે કે કૃષ્ણ એ વાસુદેવના પુત્ર છે અને નેમિનાથ એ વસુદેવના ભાઇ સમુદ્રવિજયના પુત્ર છે, રાજીમતી એ ઉગ્રસેનની પુત્રી અને કસની બેન થાય છે અને એની સગાઇ નેમિનાથ સાથે થઈ હતી. અસ્પરસના સમ્બન્ધ માટે જીએ HCJ ( પૃ. ૧૫૧ ). ૪ આ બ્રહ્મોધ'નું સ્મરણ કરાવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org