________________
વીજું 1
સૂયગડ " ब्राह्मणं डोडमिति ब्रूयात् तथा वणिज किराटमिति शूदमाभीरमिति श्वपाकं चाण्डालमित्यादि तथा काणं काणमिति तथा खजं कुब्जं वडभमित्यादि तथा कुष्टिनं क्षयिणमित्यादि"
૨૨૫ અને ૨૨૮અ પત્રમાં જે એકેક અવતરણુરૂપ પદ્ય છે તે બન્ને પડ્યો અકલંકકૃત ન્યાયવિનિશ્ચયમાં અને લઘીયલ્સયમાં અનુક્રમે ૩૨૩મા અને ચાળીસમાં પદ્યરૂપે જણાય છે. શીલાંકરિએ ૨૪આ પત્રમાં ભગવદ્ગીતામાંથી અહીં ત્રણ પદ્યો અવતરણરૂપે આપ્યાં છે. એ પદ્યો અનુક્રમે અ. ૨,
શ્લે. ૨૩, અ. ૨, લે. ૨૪ અને અ. ૨, શ્લે. ૧૬ છે. વિશેષમાં ૧૦૮આ પત્રમાં તેમજ ૧૦૭આ પત્રમાં અનુક્રમે નીચે મુજબનું એકેક ‘અપભ્રંશ' ભાષામાં ગૂંથાયેલું પદ્ય છે –
“ वरि विस खइयं न विसयसुहु, इकसि विसिण मरंति ।
विसयामिस पुण घारिया पर गरएहि पडति ॥" " कोद्धायओ को समचित्तु
काहोवणाहिं काहो दिनउ वित्त । को उग्घाउ परिहियउ परिणीयउ को वा कुमारउ
पडियतो जीव खडप्फडेहि पर बंधइ पावह भारओ ॥"
આ બને પડ્યો અને બીજાની આ૦ સની આવૃત્તિમાં છપાયેલી છાયા અપભ્રંશ પાઠાવલી (પૃ. ૧૧૧-૧૧૨)માં છે. વીજાપુરમાં નિજજુતિ સહિત આ ટીકાની વિ. સં. ૧૩ર૭માં લખાયેલી તાડપત્રીય પ્રત છે. આ ટીકાની વિ. સં. ૧૪૫૪માં લખાયેલી તાડપત્રીય પ્રત સ્તભતીર્થમાં છે. સૂયગડ(સુ. ૧, ૪, ૮, ગા. ૧૮ )ની ટીકા( પત્ર ૧૭૩આ)માં કામવાળું પદ્ય “ટીકા ” માં છે એમ શીલાંકસૂરિ કહે છે તે આ કઈ ટીકા છે ?
હેમવિમલસૂરિના શિષ્ય હર્ષકુલગણિએ વિ. સં. ૧૫૮૩માં દીપિકા
૧. વસુદેવહિંડી(પૃ. ૫૦)માં સાગરચન્દ્ર પરમ ભાગવતની દીક્ષા લઈ સૂત્રથી તેમજ અર્થથી ભગવદ્ગીતાને પરમાર્થ જાણનારે થયો એ મતલબને ઉલેખ છે. અહીં “ભગવયગીયા” એવું નામ બહુવચનમાં અપાયું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org