Book Title: Agam Jyot 1971 Varsh 06
Author(s): Agmoddharak Jain Granthmala
Publisher: Agmoddharak Jain Granthmala

View full book text
Previous | Next

Page 13
________________ સુજ્ઞ વિવેકી આગમવની જિજ્ઞાસાવાળી પુણ્યશાળી મહાનુભા હિસ-શીર જાયેઆમાંથી સારું જે છે તેને સ્વીકાર કરી શ્રુત ભક્તિના હાદિ ઉલ્લામૂર્વકનાં મારા ભાવને સફળ કરે એને જે કઈ ખલનાશુટિઓ રહી જવા પામી હેય તેનું સચન. મારા જીવનમાં અજાણતાં પણ કૃતજ્ઞાનની આશાતનાને ભાર ન વધી જાય, તે અંગે ભાવદયાનું વહાણ લગાવી હાદિક વાત્સલ્યને પરિચય આપે, તેવી નમ્ર પ્રાર્થના છે. શસ્તુત સંપાન કાર્યમાં ખાસ કરીને હાદિક મમ દાખવી છે રીતે અપૂર્વ સહકાર આપનારા નીચેના મહાપુરુષ છે. શાબ પ્રભાવક પૂ. આ. શ્રી હેમસાગરસૂરીશ્વરજી મ. ' ' (ાએ ૫ આગમહારક આચાર્યદેવના પ્રકાશિત વ્યાખ્યાતેવો સંગ્રહ આપવા સાથે પ્રસંગે-ગે વિવિધ હાર્દિક સૂચનાઓ કરી પૂ. આગમોહારી પ્રતિ હાદિક પ્રેમ સચવ્યું છે.) " : પૂ. બાગમહારથીના પરમ વિનય શ્રી શિહચકારાધન-તીહાર બી વર્ધમાન તપ પ્રચારક-આગમોના પ્રૌઢ વ્યાખ્યાતા તામરિ સ્વ. પૂ. શશી ચંદ્રસાગરસૂરિશ્વરજીના પવિતેય શાંતમૂર્તિ. વ્યાખ્યાન વાચસ્પતિ શાસન પાવ પૂ. મા. શ્રી દેવેનસાગરસૂરીશ્વરજી મ. " (જેઓએ શ્રી ચંદ્રસાગરિધાનમંતિર- ઉનથી પૂઆગમે. શ્રીના વ્યાખ્યાનેને અણમોલ સંગ્રહ તેમજ ૫ આગમહારક આચાર્યદેવશ્રી પાસેથી પ્રસંગે પ્રસંગે મેળવેલા તાત્ત્વિક ખુલાસાઓ-પ્રશ્નોત્તર વગેરેને અણમેલ સંગ્રહ આપેલ છે. તેમજ આગમતને પગભર રાખવા દર માસામાં શ્રી સંઘને ઉપદેશ કરી આર્થિક સહયોગ દ્વારા પ્રકાશનને વેગવંત બનાવ્યું છે.) આગમહારશ્રીના સર્વ પ્રથમ શિષ્ય પૂ. શ્રી વિજયસાગરજી મ. ના શિષ્યરત્ન પ્રૌઢ પુણ્યપ્રતાપી શાસન પ્રભાવ ૫. ગણી શ્રી લબ્ધિમાગરજી મ. " એ (જેએએ આર્થિક સહયોગ માટે સંપૂર્ણ કાળજી રાખી અને સંપૂર્ણ રીતે નિશ્ચિંત બનાવેલ)

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 314