Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१२
जीवाभिगमसूत्रे
तीनाम् अनुमतम् - आनुकूल्येन संमतम् वस्तुतत्वं मोक्षमार्ग प्रति चेपदपि विसंवादाभावादिति जिनानुमतम् । एतावता सर्वेषामेव तीर्थकराणां परस्परमविसंवादिवचनता अभिव्यञ्जितेति । पुनः कथं भूतं जनमतं तत्राह - 'जिणाणुलोमं' जिनानुलोमम् - जिनानाम् - अवध्यादिजिनानाम् अनुलोमम्-अनुकूलम् अनुगुणमिति भावः । जिनप्रतिपादितशास्त्राध्ययनादेव तेषाम् अवध्यादि जिनत्वप्राप्तिसंभवात् तथाहि यथोक्तमिदं जिनमतम् आसेवमाना मुनयोऽवधिमनः पर्यव केवलज्ञानं प्राप्नुवन्त्येवेति । तथा - ' जिनपणीयं' जिनप्रणीतम् जिनेन विजितरागादिशत्रुणा समवाप्तकेवल
वर्धमानस्वामी का मत है वह समस्त जिनों की प्ररूपणा के ही अनुकूल है । उनकी प्ररूपणा से प्रतिकूलता की थोड़ी सी भी गन्ध इसमें नहीं है क्योंकि जितने भी जिन हुए हैं, होंगे और हैं वे सब सिद्धान्त की ऐसी ही प्ररूपणा करते हैं । अतः भूतकाल में ऋषभ आदि, अनागत काल में पद्मनाभ आदि और वर्तमान में विदेहक्षेत्रस्थ सीमंधर आदि जितने भी जिन हुए हैं, हैं और होंगे उन सबकी प्ररूपणा के ही अनुरूप यह जिनमत है । क्योंकि मोक्षमार्ग की प्ररूपणा के प्रति किसी के भी विसंवाद - मतभेद नहीं है अतः इस विशेषण से समस्त तीर्थं - करों में परस्पर-अविसंवादि वचनता अभिव्यञ्जित हुई है । "जिनानुलोमम्" यह पद जिनमतरूप अपने विशेष्य में यह बात प्रकट करता है कि जितने भी अवधिज्ञानवाले आदि जिन हुए हैं उनके लिये यह जिनमत बहुत ही अधिक उपकारक हुआ है- क्योंकि इसी जिनप्रतिपादितशास्त्र के अध्ययन से ही उनमें अवधिजिन, मनः पर्यवजिन इत्यादि जिनपने की प्राप्ति संभवित हुई है । यह तो निश्चित बात है कि यथोक्त रूप से इस जिनमत का आसेवन करने वाले मुनिजन अवधि, मनःपर्यय और केवलज्ञान प्राप्त कर लेते हैं । " जिनप्रणीतं" पद
આ જે મત છે તે સમસ્ત જિનાની પ્રરૂપણાને અનુકૂળ છે તેમની પ્રરૂપણા અને વમાન સ્વામીની પ્રરૂપણામાં બિલકુલ પ્રતિકૂળતા (વિરાધાભાસ) નથી, કારણ કે જેટલા જિન થઇ ગયા છે, અને થવાના છે, તે સૌ સિદ્ધાંતની આ પ્રકારની પ્રરૂપણા જ કરતા હતા, કરે છે અને કરશે ભૂતકાળમાં ઋષભ આદિ જે તીર્થંકરા થયા છે, ભવિષ્યમાં પદ્મનાભ આદિ જે તીર્થંકરો થવાના છે અને વમાન સમયે વિદેહ ક્ષેત્રમાં સીમ ધર આદિ જે તીથ 'કરો બિરાજે છે, તે સૌની પ્રરૂપણાને અનુરૂપ જ આ જિનમત છે, કારણ કે માક્ષમાની પ્રરૂપણાના વિષયમાં તેમની વચ્ચે કોઈ પણ પ્રકારના વિસંવાદ મતભેદ નથી. આ વિશેષણના પ્રયોગ દ્વારા સમસ્ત તીર્થંકરોની પ્રરૂપણામાં અવિસ‘વાદિતા વ્યક્ત કરવામાં यावी छे, “जिनानुलोमम्” या यह निभत ३५ पोताना विशेष्यभां मे विशेषता प्रष्ट કરે છે કે અવધિજ્ઞાન આદિથી યુક્ત જેટલા જિન થયા છે, તેમને માટે આ જિનમત ઘણા જ ઉપકારક નિવડસે છે, કારણ કે આ જિનપ્રતિપાદ્વિત શાસ્ત્રના અધ્યયનને લીધે જ તેઓ અવધિજન, મનઃ પવિજિન આદિ જિનપણાની પ્રાપ્તિ કરી શકયા હતા. એ વાત તા નિશ્ચિત જ છે કે શાસ્ત્રમાં કહ્યા અનુસાર જિનમતનું સેવન કરનાર મુનિજને અધિ. અને કેવળજ્ઞાન પ્રાપ્ત કરી શકે છે.
જીવાભિગમસૂત્ર