Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
स्थानाङ्गसूत्रे समानः १, खञ्जनोदकसमानः २, वालुकोदकसमानः ३, शैलोदकसमान ४ चेति । भावे कर्दमोदकादि समानत्वं च लेपवत्त्वेन, तत्र कर्दमोदकसमानो भावःयथा कर्दमोऽङ्गे लग्नो महता प्रयासेन विमोच्यते तथा भावोऽपि १, तथाखानसमानो भावः-पथा खञ्जनं ( कज्जलं ) लग्नं-लिप्तं कर्दमापेक्षया किञ्चिदायासेनापनीयते तथा भावोऽपि तथा-वालुकोइकलमानो भावः-यथा पालुकाऽङ्गे लग्नाऽल्पेन प्रयासेनापनीयते, तथा भावोऽपि ३, तथा-शैलोदकसमानोभावः____ “एवामेव"-इत्पादि, जल की चतुर्विधता जैसे जीव के राग परिणाम भी चार प्रकार के होते हैं । जैसे-कोई एक रागादि परिणाम कर्दमोदक समान है, कोई एक खजनोदक समान, तो कोई एक रागादि परिणाम वालुकोदक समान, और-कोई एक रागादि परिणाम शैलोदक के समान होता है। ___भाव में यह कर्दमोदक आदि से समानता प्रकट की गई है, यहलेपकारक होने के कारण चिकनाहट-चिकनापन से प्रगट की गई है। इन में कर्दमोदक समान जो भाव होता है, वह-कर्दम जैसे अङ्ग में लग जाता हैं और-अति प्रयास से छुडाया जाता है, उसी तरह दूर किया जाता है। जो-खञ्जनोदक समान भाव होता है, वह-जैसे खञ्जन लग जाने पर किश्चित् प्रयास से ही कर्दम को अपेक्षा दूर कर दिया जाता है, उसी तरह दूर किया जाता है । तथा-वालुकोदक समान जो भाव होता है वह जैसे वालुका अङ्ग में लग जाने पर अल्प हो प्रयास રાગપરિણામના પણ ચાર પ્રકાર છે. કેઈ એક રાગાદિ પરિણામ કદ મોદક સમાન હોય છે, કોઈ એક ખંજનેદિક સમાન, તે કઈ એક વાકેદક સમાન તે કોઈ એક રાગાદિ પરિણામ શૈલેદક સમાન હોય છે.
ભાવમાં કર્દમેદક આદિની સાથે જે સમાનતા પ્રકટ કરવામાં આવી છે તેનું કારણ એ છે કે કર્દમ આદિની જેમ તેમાં ચિકાશ હેવાને કારણે તેને કારણે આત્મા કર્મોને બન્ધ કરે છે. જેમ શરીર પર લાગે કાદવને અતિ પ્રયાસથી દૂર કરી શકાય છે, તેમ કર્દમોદક સમાન ભાવને પણ અતિ પ્રયાસથી દૂર કરી શકાય છે. જેમ કાદવ કરતાં ખંજન (કાજળ) ના ડાઘને વધારે સહેલાઈથી દૂર કરી શકાય છે, તેમ ખંજનદક સમાન ભાવને પણ કદમાદક સમાન ભાવ કરતાં વધારે સરળતાથી દૂર કરી શકાય છે. જેમ શરીરે ચટેલી રેતી અલ્પ પ્રયાસથી જ દૂર કરી શકાય છે, તેમ વાલકેદક સમાન ભાવને થોડા પ્રયાસથી જ દૂર કરી છે. જેમ પથ્થર, કાંકરા આદિને પાદા
श्री. स्थानांग सूत्र :03