Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुघा टीका स्था० ४ उ.३ सू०१ उदकदृष्टान्तेन चतुर्विधमावनिरूपणम् ३ णादिकं मलिनीकरोति पुनर्जलादिना विशोध्यते २॥ तथा-वालुकोदकं-चालुकाप्रसिद्धा, तत्पधानमुदकं वालुकोदकम् , तच्च पादाद्यङ्गे लग्नं शुष्कं च ततोऽङ्गसश्चालनमात्रेण बालुका दूरीभवति ३। तथा-शैलोदक-शिलाः-पाषाणाः, तासां विकाराः शैलाः-शर्कराः ' कंकर' इति भाषापसिद्धाः, तत्प्रधानमुदकं शैलोदकं, शैलास्तु चिकणाः, ते पादादि स्पृष्टाः किश्चिदुःखं कुर्वन्तोऽपि कर्दमादिवन्न लेपं कुर्वन्ति ४। इत्युदकदृष्टान्त मूत्रम् ।
अथ दान्तिकभावसूत्रमाह-" एवामेवे-त्यादि- एयमेव-कर्दमाधुदकवदेय, भावः-जीवस्य रागादि परिणामः, स चतुर्विधः प्रज्ञप्तः, तद्यथा-कर्दमोदककर्दम विशेष का जैसा होता है. अर्थात्-कज्जल को मथकर इस से पैर आदिकों में यदि लेप किया जाता है, तो वह भी कदम जैसा ही चिपक जाता है और उस स्थान को काला कर देता है इसकी प्रधानता चाला जो उदक है वह-खानोदक है । यह खानोदक भी यदि कहीं पर लग जाता है, तो वह भी उस स्थान को मलिन कर देता है, फिर पानीसे उसे साफ करने पर शुद्ध हो जाता है । चालुकाप्रधान जो उदक है वह-चालुकोदक है, यह-चालुकोदक भी यदि कहीं अङ्ग में लग जाय, और-शुष्क हो जाय, तो वह वालुकाअङ्ग सञ्चालनमात्र से ही दूर हो जाती है । तथा-जिस जल में शैल-पत्थर के कंकडप्रधान होते हैं वे-शैलोदक हैं. कङ्कड चिकने होते हैं ये-चरण- पग आदि से स्पृष्ट होने पर कुछ दुःख तो देते हैं तो भी कर्दम आदि के जैसे चिपकते नहीं हैं। કાજળને પાણીની સાથે ઘેરીને જે લેપ તૈયાર થાય તેને હાથ, પગ આદિ પર લગાવવાથી કાદવની જેમ જ તે અંગેને કાળા કરી નાખે છે. આ પ્રકારના ખંજનની પ્રધાનતાવાળા પાણીને ખંજનદક કહે છે. આ ખંજનેદકને જે જગ્યાએ સ્પર્શ થાય છે તે જગ્યા પણ મલિન થઈ જાય છે, પરંતુ તે ડાઘને પાણીની મદદથી સાફ કરી શકાય છે. વાલુકાપ્રધાન જે પાણી છે તેને વાલુ કેદક કહે છે. આ પ્રકારનું રતિમિશ્રિત પાણી શરીરના કોઈ પણ ભાગને કે કઈ પણ વસ્તુને લાગવાથી શરીરના તે ભાગ અથવા તે વસ્તુ સાથે રેતી ચેટી જાય છે, પરંતુ જેવું પાણી સૂકાઈ જાય છે કે તુરતજ શરીરના સંચાલન માત્રથી જ અને વસ્તુને ખંખેરવાથી જ તે રેતી ખરી જાય છે જે પાણીમાં કાંકરા હોય છે તે પાણીને શૈલેદક કહે છે. તે કાંકરા પર પગ પડ વાથી સહેજ પીડા તે થાય છે, પણ તે કાંકરા કાદવ આદિની જેમ શરીરે या arai नथी. “ एवामेव" त्याहिम पीना या२ ॥२ छ, तम
श्री. स्थानांग सूत्र :03