Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Urmilabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શ્રી સૂયગડાંગ સૂત્ર(પ્રથમ શ્રુતસ્કંધ)
શબ્દાર્થ:- સીબોવ ાપડિડુનુંળિો - જે સાધુ કાચા પાણી પ્રત્યે દુર્ગંછા કરે છે, ત્યાગ કરે છે, अपडिण्णस्स = કોઈ પ્રકારની પૌદ્ગાલિક કામના પૂર્તિની પ્રતિજ્ઞા-સંકલ્પ કરતા નથી, લવાવવિશ્વનો = કર્મબંધથી કે તેના કારણોથી દૂર રહેનાર.
૧૦૮
ભાવાર્થ :- જે સાધુ અપ્રાસુક પાણીનો ત્યાગ કરે છે, કોઈ પ્રકારની પૌદ્ગાલિક કામનાપૂર્તિની પ્રતિજ્ઞા સંકલ્પ કરતા નથી, કર્મબંધનના કારણોથી દૂર રહે છે તથા જે ગૃહસ્થનાં ભાજન(વાસણ)માં ભોજન કરતા નથી, તે સાધુને સામાયિક ચારિત્રવાન અર્થાત્ સંયમી કહ્યા છે.
२१
ण य संखयमाहु जीवियं, तह वि य बालजणे पगब्भइ । बाले पावेहिं मिज्जइ, इति संखाय मुणी ण मज्जइ ॥ શબ્દાર્થ :• વિયં = પ્રાણીઓનું જીવન, આયુષ્ય, ય સંવયં = સંસ્કાર કરવા (જોડવા) યોગ્ય નથી તૂટેલું આયુષ્ય સંધાતુ નથી, આદુ = એવું સર્વજ્ઞોએ કહ્યું છે, પદ્મભટ્ટ્ = પાપ કરવામાં ધૃષ્ટતા કરે છે, પાવેર્જિં = પાપ કરવામાં જ, મિષ્ત્રજ્ઞ = જીવન વ્યતીત કરે છે, ૫ મન્ત્રજ્ઞ = આ જીવનનું મદ કરતા નથી.
ભાવાર્થ :- જીવન તૂટી જાય, આયુષ્ય પૂર્ણ થઈ જાય તેને કોઈ સંસ્કાર કરી શકતું નથી, જોડી શકતું નથી. એવું સર્વજ્ઞોએ કહ્યું છે, છતાં અજ્ઞાની મનુષ્ય પાપ કરવામાં ધૃષ્ટતા કરે તે અજ્ઞાની મનુષ્ય પાપથી જીવન વ્યતીત કરે છે. આ જાણીને મુનિ આ જીવનનું અભિમાન કરતા નથી.
|२२
छंदेण पलेइमा पया, बहुमाया मोहेण पाउडा | वियडेण पलेइ माहणे, सीउन्हं वयसाऽहियासए ॥
શબ્દાર્થ :- બહુમાવા = ઘણી માયા અને, મોહેળ = મોહથી, પાડડા = આચ્છાદિત, રૂમા = આ, પયા = પ્રજા, પ્રાણીઓ, વેપ = પોતાના અભિપ્રાયથી, પત્તેર્ = નરકાદિ ગતિઓમાં જાય છે, માહળે - સાધુ પુરુષ, વિવડેળ = કપટરહિત કર્મ દ્વારા, પજ્ઞેફ = મોક્ષમાં અથવા સંયમમાં લીન થાય છે તથા, વયસા = મન, વચન અને કાયાથી.
=
ભાવાર્થ :– બહુમાયિક તેમજ મોહથી ઘેરાયેલા આ વિભિન્ન જાતિનાં પ્રાણીઓ પોતાના સ્વચ્છંદાચારને કારણે નરક આદિ ગતિઓમાં જાય છે, પરંતુ અહિંસા મહાવ્રતી મહામાહણ કપટ રહિત કર્મના કારણે મોક્ષ અથવા સંયમમાં વિચરણ કરે છે અને અનુકૂળ તથા પ્રતિકૂળ પરીષહોને મન, વચન, કાયાથી સહે છે.
Jain Education International
વિવેચન :
આ ત્રણ ગાથાઓમાં શાસ્ત્રકારે સામાયિક સાધકના કેટલાક મૌલિક આચારસૂત્રો બતાવ્યાં છે. (૧) તે પ્રાસુક—અચિત્ત પાણીનો જ ઉપયોગ કરે છે (૨) કોઈપણ પ્રકારે ભૌતિક પદાર્થોની પ્રાપ્તિનો સંકલ્પ–પ્રતિજ્ઞા કરતા નથી (૩) કર્મબંધનના કારણોથી દૂર રહે છે (૪) ગૃહસ્થના ભાજન(વાસણ)માં
For Private Personal Use Only
www.jainelibrary.org