Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Urmilabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૧૧૮
કામાસક્તિ ત્યાગ :
શ્રી સૂયગડાંગ સૂત્ર(પ્રથમ શ્રુતસ્કંધ)
जे विण्णवणाहिऽझोसिया, संतिण्णेहि समं वियाहिया । तम्हा उड्डुं ति पासह, अदक्खू कामाई रोगवं ॥
२
શબ્દાર્થ :- વિળવાહિ- સ્ત્રીઓથી, અજ્ઞોલિયા = સેવિત નથી, સંતિજ્ઞેફ્રિ = તેને મુક્ત પુરુષોની, તન્હા = તેથી, કઠ્ઠું = સંસારથી ઉપર ઉઠ્યા પછી, સ્ત્રી પરિત્યાગ પછી જ, પાસT = જુઓ, મોક્ષની પ્રાપ્તિ થાય છે એ જુઓ, તમારૂં = કામભોગોને જે પુરુષોએ, રોવું = રોગ સમાન, અવવઘૂ = જાણ્યા છે. ભાવાર્થ :- જે સાધક સ્ત્રીઓથી સેવિત નથી, તે મુક્ત પુરુષોની સમાન છે. તેથી કામિનીજનિત કામોના ત્યાગથી ઉપર ઊઠે તે મોક્ષને પ્રાપ્ત કરે છે તે જુઓ. જેણે કામભોગોને રોગસમાન જોયા છે, તે મહાસત્ત્વ સાધક પણ ઉર્ધ્વ–મુક્ત તુલ્ય છે.
३
अग्गं वणिएहिं आहियं, धारेंति राईणिया इहं । एवं परमा महव्वया, अक्खाया उ सराइभोयणा ॥
=
શબ્દાર્થ:- મહિય = દૂર દેશથી લાવેલી, ત્ત્ત = ઉત્તમોત્તમ વસ્તુઓને, રાબિયા = રાજા મહારાજા આદિ, ધાતિ = ધારણ કરે છે, અવાયા = આચાર્ય દ્વારા પ્રતિપાદિત, સામોયળા - રાત્રિ ભોજનના પરિત્યાગ સાથે, પરમા = ઉત્કૃષ્ટ, મહવ્વયા = મહાવ્રતોને સાધુ પુરુષ ધારણ કરે છે. ભાવાર્થ :- જેમ વણિકો–વ્યાપારીઓ દ્વારા દૂર સુદૂરના દેશોથી લાવેલી અને ભેટ ધરેલી ઉત્તમોત્તમ વસ્તુઓને રાજા મહારાજા આદિ સત્તાધીશો ધારણ કરે છે, તેમ તીર્થંકરો દ્વારા પ્રતિપાદિત રાત્રિભોજન ત્યાગ સહિત પાંચ ઉત્કૃષ્ટ મહાવ્રતોને શ્રમણ ધારણ કરે છે.
૪
Jain Education International
जे इह सायाणुगा णरा, अज्झोववण्णा कामेसु मुच्छिया । किवणेण समं पगब्भिया, ण वि जाणंति समाहिमाहियं ॥ શબ્દાર્થ :-સાયાળુ = સુખની પાછળ ચાલે છે, મોવવળા = સમૃદ્ધિ, ૨સ અને શાતાગૌરવમાં આસક્ત છે, વિળેખ = તે ઈન્દ્રિય લંપટોની, લમ = સમાન, પામિયા = ધૃષ્ટતા સાથે કામનું સેવન કરે છે, આહિય સમાěિ = સર્વજ્ઞ કથિત આત્મ સમાધિને, ૫ વિ નાળતિ = સમજતા નથી.
ભાવાર્થ :- આ લોકમાં જે મનુષ્ય સુખાનુગામી છે, સુખની પાછળ દોડે છે, ઋદ્ધિ, રસ, શાતા ગૌરવમાં અત્યંત આસક્ત છે અને કામભોગમાં મૂર્છિત છે, તેઓ ઈન્દ્રિય વિષયોથી પરાજિત–ક્લીબ પુરુષની જેમ કામસેવનમાં ધૃષ્ટ બની રહે છે, તેઓને સમજાવવા છતાં આત્મ સમાધિને સમજી શકતા નથી.
५
वाहेण जहा व विच्छए, अबले होइ गवं पचोइए । से अंतसो अप्पथामए, णाइवहइ अबले विसीयइ ॥
For Private Personal Use Only
www.jainelibrary.org