Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Urmilabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| ૨૭૪ |
શ્રી સૂયગડાંગ સૂત્ર(પ્રથમ શ્રુતસ્કંધ)
કરુણા જનક શબ્દ પણ સંભળાય છે. મિથ્યાત્વ આદિના ઉદયમાં વર્તતા તે પરમાધામી-નરકપાલ, જેમના પાપકર્મ ઉદયમાં આવી ગયા છે તેવા નારકીઓને ઘણા ઉત્સાહથી વારંવાર દુઃખ આપે છે.
___ पाणेहि णं पाव विओजयंति, तं भे पवक्खामि जहातहेणं । १९]
दंडेहिं तत्था सरयंति बाला, सव्वेहिं दंडेहिं पुराकएहिं ॥ શબ્દાર્થ :- પાવા = પાપી નરકપાલ, પદિ વિનતિ = નારકી જીવોનાં અંગોને કાપી અલગ કરી નાંખે છે, સં = તેનું કારણ, બે = આપને, નહીંત જેવું છે તેવું, "વામિત્ર બતાવું છું, વાસા = અજ્ઞાની નરકપાલો, વંદેર્દિ = નારકી જીવોને દંડ આપીને, સલ્વેદિં પુરોહિં વર્દિ = તેઓના પૂર્વકૃત બધા પાપોને, સરથતિ = સ્મરણ કરાવે છે. ભાવાર્થ :- પાપી નરકપાલ નારકી જીવોના અવયવો કાપીને અલગ કરી નાખે છે. તેનું કારણ હું તમને યથાતથ્ય(યથાર્થ)રૂપે કહું છું. નરકપાલ નારકીઓને પૂર્વભવમાં અજ્ઞાનથી કરેલા હિંસાદિ પાપાચરણનું સ્મરણ કરાવે છે.
ते हम्ममाणा णरए पडंति, पुण्णे दुरूवस्स महब्भितावे ।
ते तत्थ चिट्ठति दुरूवभक्खी, तुटुंति कम्मोवगया किमीहिं ॥ શબ્દાર્થ :- મHTTT તે = પરમાધાર્મિકો દ્વારા મારવામાં આવતા તે નારકીઓ, મહિબિતાવે = મહાનું કષ્ટ આપનારા, દુહવસ પુvણે = વિષ્ટા અને મૂત્રથી પૂર્ણ, ગરા = બીજી નરકમાં, પતિ = પડે છે, કુલવસહી = વિષ્ટા મૂત્ર આદિનું ભક્ષણ કરતાં, મોવથા = અને કર્મને વશીભૂત થઈને, મિદં = કીડાઓ દ્વારા, તતિ = કાપવામાં (ભેદવામાં) આવે છે.
२०
ભાવાર્થ :- પરમાધામીઓ દ્વારા મરાતા તે નારકીઓ તે સ્થાનમાંથી ઉછળીને, મહાસંતાપ દેનારા, વિષ્ટા અને મૂત્ર આદિથી પૂર્ણ અન્ય સ્થાનમાં જઈ પડે છે. ત્યાં તે વિષ્ટા, મૂત્ર આદિનું ભક્ષણ કરતાં લાંબાકાળ સુધી કર્મોને વશ થઈને રહે છે અને કૃમિઓ તેમના શરીરને ફોલી ખાય છે.
सया कसिणं पुण घम्मठाणं, गाढोवणीयं अइदुक्खधम्मं ।
अंदूसु पक्खिप्प विहत्तु देहं, वेहेण सीसं सेऽभितावयंति ॥ શબ્દાર્થ :- સવા સિમાં પુખ ઘમ્મરી = નારકી જીવોના રહેવાનું સંપૂર્ણ સ્થાન હમેશા ઉષ્ણ હોય છે, તોવળીય = અને તે સ્થાન નિદ્ધત, નિકાચિત રૂપ કર્મો દ્વારા નારકીને પ્રાપ્ત થાય છે, અફ૬gય = = અત્યંત દુઃખ દેવું તે સ્થાનનો ધર્મ છે, એનું પરિખ = નરકપાલ નારકી જીવોના શરીરને બેડીઓમાં બંધનગ્રસ્ત કરી, જે વિદg = તેમના શરીરને તોડી મરોડીને, વેદેપ = છિદ્ર કરીને,
બતાવતિ = પીડિત કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org