Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Urmilabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
અધ્યયન-૫/ઉદ્દેશક-૧
_
૨૩૯ ]
છે. (૧૮) નારકીઓના શરીર પર ઘા કરી તેના પર ક્ષાર(નિમક) છાંટે છે. (૧૯) લોહી–પરુથી ભરેલી કુંભીઓમાં નારકીઓને બાફે છે. (૨૦) તરસથી વ્યાકુળ નારકીઓને ગરમ સીસુ અને તાંબુ પીવડાવે છે. જો વેવ તે તત્થ મલી અવંતિકુહી રૂદ કુ i - તેઓની વિશેષ કરુણાજનક સ્થિતિ એ છે કે નારકીના જીવો પૂર્વોક્ત વર્ણનાતીત, કલ્પનાતીત વેદનાનો અનુભવ કરવા છતાં પણ મૃત્યુ પામી શકતા નથી. તેનું આયુષ્ય તેને પૂર્ણપણે ભોગવવું જ પડે છે અને આયુષ્ય પર્યત તીવ્રાતિતીવ્ર દુઃખો ભોગવવા પડે છે. જો વિનિ:- વૃત્તિમાં અર્થ આ પ્રમાણે છે– વીનેગુ પડેષ વિધ્ધતિ = ગળામાં ખીલા ખૂંચાડી દે છે. સવ છે વ યોજવન્ત = જીવતી માછલીની જેમ લોખંડની કડાઈમાં. ચૂર્ણિમાં આ પ્રમાણે અર્થ છે– વોદિલિફોતિ = વોનો નામ પણ = કોલ માછલીને પકડવાનો કાંટો અથવા કોઈ અસ્ત્રવિશેષનું નામ છે. તે પ્રમાણે અર્થ થાય છે– માછલી પકડવાના કાંટાથી અથવા અસ્ત્રવિશેષથી વીંધી નાખે છે. તદ ર તે તોના સંપIT :- વૃત્તિકારના મત અનુસાર-નારકીઓની હલનચલનથી ભરેલાં(વ્યાખ) તે મહાયાતના સ્થાન-નરકમાં તેઓ(નારકીઓ), ચૂર્ણિકાર અનુસાર–તé fપ તે નોનુ અપI૮ = દુઃખથી ચંચળ-લોલુપ નામના તે નરકમાં અત્યંતગાઢ–નિરંતર એટલે કે તે લોલુપ નરકમાં પણ ઠાંસીઠાંસીને ભરેલા તે નારકીઓ. સરદં તુતિ :- વૃત્તિકારને અનુસાર– નારકીઓને તે ઉત્સાહપૂર્વક (રસ રેડીને) દુઃખ આપે છે, ચૂર્ણિકાર અનુસાર– સરસ યુતિ = સહર્ષ દુઃખ આપે છે. તતપુડું ૩ :- વૃત્તિકાર અનુસાર- હવાથી પ્રેરાયેલા(ખરી ગયેલા) તાડના પાદંડાઓના ઢગલાની જેમ. ચૂર્ણિકાર અનુસાર– તનપુડન્ન = હથેળીમાં બાંધેલી કે હાથમાં લીધેલી અર્ચા–એટલે કે દેહ (અહીં શરીરને અર્ચા કહેવામાં આવ્યું છે)વાળા. જૂર કર્મનું પરિણામ :
- अप्पेण अप्पं इह वंचइत्ता, भवाहमे पुव्वसते सहस्से । २६
चिटुंति तत्था बहुकूरकम्मा, जहा कडे कम्म तहा सि भारे ॥ શબ્દાર્થ :- રૂદ = આ મનુષ્યભવમાં, અ વેર = પોતાની જાતને જ વંચિત કરીને, પુષ્ય તે સહસ્તે ભવાદને = પૂર્વજન્મમાં સેંકડો હજારોવાર શિકારી આદિ અધમ ભવને પ્રાપ્ત કરીને, વહુજૂરખ્ખા તત્થ રિક્રુતિ બહુકુરકર્મી જીવ તે નરકમાં રહે છે, નહાડે #મ્પ તથા સિ ભારે = પૂર્વે જેણે જેવા કર્મો કર્યા છે તે અનુસાર જ તેને પીડા પ્રાપ્ત થાય છે. ભાવાર્થ :- આ મનુષ્યભવમાં પોતે જ પોતાને છેતરીને તથા પૂર્વકાળમાં સેંકડો અને હજારો અધમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org