Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Urmilabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
અધ્યયન-૧૪
[ ૩૭૯ ]
શબ્દાર્થ :- આદુ ખેરવાણ = મધુર અથવા ભયંકર, તેનું અગાસને રવણળા = તેઓમાં રાગ દ્વેષ રહિત થઈને સાધુ વિચરે, fમણૂ f૬ પમય ઝ = ઉત્તમ સાધુ નિદ્રા અને પ્રમાદ ન કરે, Ga૬ ૦૬ ના વિસિનિચ્છ જિum = કોઈ વિષયમાં ભ્રમ, શંકા થાય તો ગુરુ પાસેથી સમાધાન મેળવી તેમની કૃપાથી નિશંક બની જાય.
ભાવાર્થ :- ઈર્યાસમિતિ આદિથી યુક્ત સાધુ મધુર અથવા ભયંકર શબ્દોને સાંભળીને તેમાં મધ્યસ્થ રહી, રાગદ્વેષ રહિત થઈ સંયમમાં પ્રગતિ કરે તથા નિદ્રા, વિકથા, કષાયાદિ પ્રમાદ ન કરે. ગુરુકુળ નિવાસી અપ્રમત્ત સાધુને કોઈ વિષયમાં વિચિકિત્સા-શંકા થાય તો તે ગુરુ પાસેથી સમાધાન મેળવી નિશંક થઈ જાય છે. ___ डहरेण वुड्डेणऽणुसासिए उ, राइणिएणावि समव्वएणं ।
सम्मं तयं थिरओ णाभिगच्छे, णिज्जंतए वा वि अपारए से ॥ શબ્દાર્થ – દળ = કોઈ પ્રકારનો પ્રમાદ થઈ જવાથી નાના અથવા મોટા સાધુ દ્વારા શિક્ષા પામેલા સાધુ,
ર વિ સમધ્યપ = તથા પ્રવ્રજ્યામાં જ્યેષ્ઠ અથવા સમાન ઉંમરવાળા સાધુ દ્વારા, સ ત થિરો નામ છે – તેને સારી રીતે સ્થિરતાપૂર્વક સ્વીકાર કરતો નથી,
ગિત વાર તે = સંસારના પ્રવાહમાં તણાઈ જાય છે. તે સંસાર પાર કરવામાં સમર્થ થતો નથી તે પોતાના કર્મ ક્ષય કરવામાં સમર્થ થતો નથી.
ભાવાર્થ :- ગુરુ સાનિધ્યમાં નિવાસ કરતાં સાધુથી કોઈ વિષયમાં ભૂલ થઈ જાય તો ઉંમર અને દીક્ષામાં નાના કે મોટા સાધુ દ્વારા અનુશાસિત કરવામાં આવે ત્યારે અથવા ભૂલસુધારવા માટે પ્રેરણા આપવામાં આવે ત્યારે જે સાધક તેનો સમ્યકરૂપે, સ્થિરતા પૂર્વક સ્વીકાર કરતા નથી, તે કર્મોનો અંત કરવા સમર્થ નથી તેમજ સંસાર સમુદ્રને પાર પણ કરી શકતા નથી.
विउट्ठिएणं समयाणुसिढे डहरेण वुड्डेण उ चोइए य । अच्चुट्ठियाए घडदासिए वा, अगारिणं वा समयाणुसिढे ॥ ण तेसु कुज्झे ण य पव्वहेज्जा, ण यावि किंचि फरुसं वएज्जा ।
तहा करिस्संति पडिस्सुणेज्जा, सेयं खु मेयं ण पमाय कुज्जा ॥ શબ્દાર્થ - વિકિ સમાજુલિફ્ટ = શાસ્ત્ર વિરુદ્ધ કાર્ય કરનારને સિદ્ધાંત અનુસાર આચારનું શિક્ષણ આપવામાં આવે, દરેક પુખ ૩ રોફા ય = ઉંમરમાં નાના કે મોટા દ્વારા શુભ કાર્ય તરફ પ્રેરિત કરાયેલો, અનુફિયાણ ઘડવાતિ વા = પાણી ભરવાનું સામાન્ય કાર્ય કરનારા દાસ, દાસી વગેરેથી પણ ધર્મ કાર્યનો ઉપદેશ કરાયેલો, અપૂરિ વા સમાલિકે = અથવા કોઈ ગૃહસ્થ દ્વારા શાસ્ત્રાનુસાર શિક્ષા કરવામાં આવે, ન ય પધ્વજ્ઞા = તથા તેઓને પીડિત ન કરે, તહાં રિસ્કૃતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org