Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Urmilabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
અધ્યયન-૧૩
[ ૩૬૫ |
શબ્દાર્થ :- જે રોહને જે ક્રોધી છે અને, નgબારી દોફ = બીજાઓના દોષને કહેનારા છે, વિપિ = સદા કલહમાં પડેલો, લંડપ૬ રાય અંબે વ = સાંકડી કેડી પરથી જતાં આંધળા માણસની જેમ, પાસ = દુઃખનો ભાગી થાય છે. ભાવાર્થ :- જે કુસાધુ પ્રકૃતિથી ક્રોધી, પરદોષ ભાષી, ઉપશાંત થયેલા કલહને ફરીથી જાગૃત કરનાર તથા પાપકર્મી હોય તે, જેમ નાની સાંકડી કેડી પકડીને ચાલનાર આંધળો માણસ(કાંટાઓ, હિંસક પશુઓ આદિથી) પીડિત થાય છે તેમ વારંવાર પીડિત થાય છે.
जे विग्गहीए अण्णायभासी, ण से समे होइ अझंझपत्ते ।
ओवायकारी य हिरीमणे य, एगतंदिट्ठी य अमाइरूवे ॥ શબ્દાર્થ :- જે વિચારી જે પુરુષ ઝગડા કરનાર છે, પાયમાલીક અન્યાયભાષી, અજ્ઞાતભાષી છે, તે તેને જ હોદ્દ = તે સમતાને પામતો નથી, પણ ફાફા = અને તે કલહરહિત પણ થતો નથી,
વાવેરા = પરંતુ જે ગુરુની આજ્ઞાનું પાલન કરે છે, હિરીનને ય = પાપ કરવામાં લજ્જિત થાય છે, લજ્જાશીલ હોય છે, પરિકી ચ = તેમજ જીવાદી તત્ત્વોમાં પૂર્ણ શ્રદ્ધા રાખે છે, અમાત્યને = તથા જે પુરુષ માયારહિત છે–અમાયી છે. ભાવાર્થ :- જે સાધુ કલહકારી છે, અન્યાયયુક્ત બોલે છે, તે સમ–મધ્યસ્થ રહી શકતો નથી, તે કલહરહિત પણ થતો નથી તે કુસાધુ છે. સુસાધુ ઉપપાતકારી અર્થાત્ ગુરુસાંનિધ્યમાં રહીને તેમની આજ્ઞાનુસાર ચાલનાર અથવા ઉપાયકારી એટલે સૂત્રોપદેશાનુસાર ઉપાય-પ્રવૃત્તિ કરનાર હોય છે, તે અનાચારનું સેવન કરવામાં ગુરુ આદિથી લજ્જિત થાય છે, જીવાદિ તત્ત્વોમાં તેની દષ્ટિ(શ્રદ્ધા) સ્પષ્ટ અથવા નિશ્ચિત હોય છે તેમજ તે માયા-રહિત વ્યવહાર કરે છે.
से पेसले सुहुमे पुरिसजाए, जच्चण्णिए चेव सुउज्जुयारे ।
बहु पि अणुसासिए जे तहच्चा, समे हु से होइ अझंझपत्ते ॥ શબ્દાર્થ :- વહું ગિજુલાસિર ને તદા = ભૂલ થવાથી આચાર્ય આદિ વડે શાસન કરાયેલો જે પુરુષ પોતાની ચિત્તવૃત્તિને શુદ્ધ રાખે છે, તે સર્વે સુહને પુરના = તે જ પુરુષ વિનયાદિ ગુણોથી યુક્ત છે, તે જ સૂક્ષ્મ અર્થને સમજનારો છે અને તે જ પુરુષાર્થ કરનારો છે, નન્ના રેવ સુayયારેક તે જ ઉત્તમ જાતિવાળો અને સંયમને પાળનારો છે, જે તમે શું અ પત્તદો = તથા તે જ સમભાવ યુક્ત, માયારહિત છે, કલહ રહિત છે. ભાવાર્થ :- ભૂલ થાય ત્યારે આચાર્ય દ્વારા શિક્ષા પામીને જે પોતાની ચિત્તવૃત્તિ શુદ્ધ રાખે છે, તે સુસાધક મૃદુભાષી અથવાવિનયાદિ ગુણયુક્ત છે. તે જ સૂક્ષ્માર્થદર્શી છે, તે જ વાસ્તવમાં સંયમમાં પુરુષાર્થી છે, તે જ ઉત્તમ જાતિથી સમન્વિત છે અને સાધ્વાચારમાં જ સહજ-સરલભાવથી પ્રવૃત્ત રહે છે. તે જ સમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org