Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Urmilabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
અધ્યયન-૭
[ ૨૭૭ ]
१४
स पाओसिणाणादिसु णत्थि मोक्खो, खारस्स लोणस्स अणासएणं ।
ते मज्ज मंसं लसुणं च भोच्चा, अण्णत्थ वासं परिकप्पयंति ॥ શબ્દાર્થ :-પાઓ સિવુિં = પ્રભાતકાળના સ્નાન આદિથી, હારત્ન તોલ્સ જ = તથા નમક ન ખાવાથી પણ મોક્ષ થતો નથી, તે = તે અન્યતીર્થીઓ, અખત્થ = મોક્ષ સિવાયનું બીજું સ્થાન અર્થાતુ સંસારમાં, વાઉં પરિપૂતિ = નિવાસ કરે છે. ભાવાર્થ :- પ્રાતઃકાળમાં સ્નાનાદિ કરવાથી મોક્ષ થતો નથી અને ક્ષાર(ખારો) કે મીઠું ન ખાવાથી મોક્ષ થતો નથી. તે અન્યતીર્થી મોક્ષવાદી મધ, માંસ અને લસણ ખાઈને (મોક્ષથી) અન્યત્ર સંસારમાં પોતાનો નિવાસ કરી લે છે.
उदगेण जे सिद्धिमुदाहरंति, सायं च पायं उदगं फुसंता ।
उदगस्स फासेण सिया य सिद्धि, सिज्झिसु पाणा बहवे दगंसि ॥ શબ્દાર્થ - સાયં પર્વ ૨ ૩૬ કુસંત = સાંયકાળ(સંધ્યાસમયે)અને પ્રાતઃકાળ(સવાર)માં જળનો સ્પર્શ કરતાં, ને કોઇ સિદ્ધિનુવાદતિ= જે જલસ્નાનથી મોક્ષ પ્રાપ્તિ કહે છે(તે મિથ્યાવાદીઓ છે.) ૩૬ સિદ્ધિ સિયા = પાણીના સ્પર્શથી જો મુક્તિ મળે તો, વંસિ વદવે પણ સિન્ફલુ = જળમાં રહેનારા ઘણાં જળચરો મુક્તિને પામી જાય. ભાવાર્થ :- સંધ્યાકાળ અને પ્રાતઃકાળ પાણીના સ્પર્શ (સ્નાનાદિ ક્રિયા) દ્વારા જેઓ સિદ્ધિ મોક્ષની પ્રાપ્તિ કહે છે, તેઓ મિથ્યાવાદી છે. જો પાણીના સ્પર્શથી મુક્તિ મળતી હોય તો પાણીમાં રહેનારા ઘણાં જળચર પ્રાણીઓને મોક્ષ પ્રાપ્ત થઈ જાત. का मच्छा य कुम्मा य सिरीसिवा य, मग्गू य उद्दा दगरक्खसा य ।
___ अट्ठाणमेय कुसला वयति, उदगेण जे सिद्धिमुदाहरति ॥ શબ્દાર્થ – ૩ટ્ટ (૩)રર૬ = ઉષ્ટ્ર (ઉ)નામના જલચર અને જલરાક્ષસ, જો જળ સ્પર્શથી મુક્તિ થતી હોય તો તેઓ સૌથી પહેલાં મુક્તિ પ્રાપ્ત કરે, અઠ્ઠાણનેય = તેઓનું કથન અયુક્ત છે, સુલતા વયંતિ = એમ મોક્ષ તત્ત્વને જાણનારા કુશળ પુરુષો કહે છે. ભાવાર્થ :- જો જલસ્પર્શથી મોક્ષપ્રાપ્તિ થાય તો મચ્છ, કચ્છ(કાચબા), સરિસૃપ(જલચર સપ), મચ્છુ તથા ઉષ્ટ્ર નામના જલચર અને જલરાક્ષસ(માનવ આકૃતિ જલચર) આદિ જળજંતુઓને મોક્ષ પ્રાપ્ત થશે, પરંતુ તે પ્રમાણે થતું નથી. તેથી જે જલસ્પર્શથી મોક્ષપ્રાપ્તિ કહે છે, તે કથન અયુક્ત છે તેમ મોક્ષતત્ત્વ પારંગત(કુશળ)પુરુષ કહે છે.
उदगं जई कम्ममलं हरेज्जा, एवं सुहं इच्छामेत्तमेव । ___ अंधं व णेयारमणुस्सरित्ता, पाणाणि चेवं विणिहंति मंदा ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org